________________
વર્ષ-૫ ૫-૪ १६७ संसारे त्वमहं चाप्तौ, सङ्गानन्योन्यसंश्रितान् ।
साम्प्रतं देवतास्थान-स्थितस्त्वं त्वामहं श्रितः ॥३७३॥
હે સ્વામી! આ સંસાર વિષે રખડતાં ભૂતકાળમાં તમે અને હું પરસ્પર જોડતાં સંબંધને પામ્યા હતા, પણ અત્યારે તે આપ દેવસ્થાનમાં-દેવપણામાં રહેલા છે, જ્યારે હું તે અત્યારે શરણે રહેલ છું.
૩૭ફા
१६८ संसारकूपमध्यस्थं, रटन्तं स्वविडम्बनाम् ।
सेवकं मां न चेत् स्वामिन् , त्रायसे! का दयालताः ॥३७४॥
હે સ્વામિનું ? સંસારરૂપી કૂવામાં રહેલા અને પિતાની પીડાને પિકારતા એવા મને સેવકને જે તમે બચાવશે નહિ, તે તમારી દયાળુતા કઈ ? માટે તમારું દયાળુપણું સાચવવા મને તા. ૩૭૪
१६९ अनाहूता महान्तः स्युः, परदुःखक्षये रताः ।
जिह्वाशुष्का तु मे नाथ!, स्वत् पुरो रटतो व्यथाम् ॥३७५॥
મહાન પુરુષે બોલાવ્યા વિના બીજાના દુને ક્ષય કરવામાં રક્ત હોય છે, પરંતુ હે નાથ? આપની આગળ મારા દુઃખની બૂમ પાડતાં પાડતાં આ મારી જિહા પણ સુકાઈ ગઈ. ૫૩૭૫
१७० दासः प्रेष्योऽहमाजन्म, किङ्करश्चास्मि ते प्रभो ? ।
त्रायसे चेत् न भगवन् ? का तर्हि ते दयालुता ॥३८८॥
હે પ્રભુ? હું આપને આ જન્મથી જાસ છું, કિકર છું, નેકર છું છતાં જો તમે રક્ષણ નહિ કરે તે તમારી દયાલતા કેવા પ્રકારની ?
||૩૮૮ આ. ૧૫