Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
G
LUTAMENJAGUIRIDONATOLOGHETENULUXEMBOURNERIN
D
ILUA
MALISHED
IIIIIIIII
આગમવ્યાખ્યા કુશલ, શિલા-તામ્રપાત્રે તકીર્ણ આગમ-મંદિર સંસ્થાપક દેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષવાદી મદભંજક બહુશ્રત ધ્યાનસ્થ
સ્વર્ગત આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ અતિવૃદ્ધાવસ્થાએ રોગશધ્યામાં પણ શ્રતચિંતન સ્વાધ્યાય પરાયણતામાંથી સજેલ સૂમ ભાવપૂર્ણ
મનનીય હિતકર BF સુંદર સુભાષિતો GF १५६ मया त्यक्ताः परे सर्वे, विश्वविध्यादिकर्मठाः ।।
शरण्यं त्वां, श्रितो मे न, किं दुःखालिं समीक्षसे ? ॥३६२॥ હે પ્રભો ! તારા સિવાયના સુષ્ટિની રચના વગેરે જાલમાં તત્પર એવા બીજા સર્વ દેવેને મેં ત્યાગ કર્યો, એટલું જ નહિ પણ શરણ કરવા એવા આપનું જ મેં શરણ કર્યું છતાં તે નાથ? આવ મારા દુઃખની શ્રેણિને કેમ જોતા નથી? ૩૬૨ १५७ न ज्ञाता त्वं ? क्षमो वा न ? नाहं वा दुःखमेदुरः ।
यन्मां चिन्ताभृतं नाथ ? किं नोद्धरसि संसृतिः ? ॥३६३॥ હે નાથ? શું તમે જાણનાર નથી. અથવા શું તમે સમર્થ નથી, અથવા શું હું દુઃખથી પુષ્ટ થયેલે અર્થાત દુઃખી નથી? જે ચિંતાને ધારણ કરનારા એવા મને સંસારથી કેમ ઉદ્ધારતા નથી? અર્થાત્ ઉદ્ધાર કરે.
૩૬૩ १५८ त्वयाऽहं नाथ ? संसारादुद्ध-रिष्यामीतीच्छया ।
आइतोऽथ च किं मां! त्वं विलम्बयसि हे प्रभो ॥३६४॥ હે નાથ? તેં મને સંસારથી ઉદ્ધાર કરીશ એવી ઈચ્છાથી બાલા છે, તે પછી હવે મને સંસારમાંથી ઉદ્ધાર કરતાં હે પ્રભુ કેમ વિલંબ કરે છે?
૩૬૪

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280