________________
વર્ષ-૫ પુ-૩
૧૯ પૂજન તે વૃત્તિજ હંમેશાં દરેકે રાખવી ઘટે છે. કીડી મીઠાશના કુંડાળામાં ઘુસવા માટે જેમ સતત પ્રયાસ કર્યા જ કરે છે, તે જ પ્રમાણે સમકિતી જીવ પણ ક્ષપશમના કુંડાળામાં ઘુસવાનાજ વિચારવાળે હોય છે. આ દષ્ટિએ જ્યારે આપણે વિચાર કરતા થઈશું, ત્યારેજ આપણને કેત્તર દષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજાશે. તે વિના કેત્તર દષ્ટિ એધર્મનું મૂલ્ય સમજાવાનું નથી. અને ધર્મનું મૂલ્ય સમજાયા વિના આપણે ઉત્તર ધર્મને કદાપિ પણ પામી શકવાના નથી.
/////////
/
222222
//
જિનશાસન એટલે ભવસાગરમાં હોકાયંત્રી
હેકાયંત્રની સેય વહાણને તારે છે, પરંતુ એ સેય જે “સારી” અને “સાજી” હોય તે !
નહીં તે એ જ સેય વહાણને રઝળાવી મારે!
ગમે તે રસ્તે સાચા તરી કે બનાવીને એ સેય આડરસ્તે વહાણને ચઢાવી દે છે અને પરિણામે વહાણ કયાંક ભમરીમાં ફસાઈ જાય કે કેક ખડક સાથે ભટકાઈ જાય.
તેમ જૈનશાસન એ ભવસાગરમાં હકાયંત્ર છે, તેની દિશાસૂચક સંય છે શાસ્ત્રો! તે શાસ્ત્રો પ્રતિ આપણી નિષ્ઠા હોય તે જ આપણે ભવસાગર તરી શકવાના! નહીં તે સ્વચ્છેદ ભાવથી આથડી મરવાના ! - જિનશાસનની વફાદારીની કેળવણી શાસ્ત્રો પ્રતિ હાર્દિક નિષ્ઠા બહુમાન વૃત્તિથી થાય છે. પૂ. આગાદ્વારકશ્રીની અમૃતવાણી વ્યારા ૭.
પા. ૧૪૦ પરથી (સંરોધિત).
///
///
//
rrrrrrrrrrrrrrrrr