________________
આગમ જ્યોત. પરિણામ શૂન્ય
મૂળદેવ નામને એક શ્રાવક હતું તે તપશ્ચર્યા કરવા જંગલમાં ગયે. દઢ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યામાંથી જરા પણ ખચ્ચે નહિ, તપશ્ચર્યા કરી અરણ્યમાંથી બહાર નીકળે. જ્યાં એ ત્રણ દિવસને ભૂખ્યા અરણ્ય વટાવીને બહાર નીકળે છે કે તરત જ મૂળદેવને સામા અડદના બાકળા મળે છે. હવે એ અડદના બાકળાની કિંમત વિચારે. મૂળદેવ ત્રણ દિવસને ભૂખે છે, એને અડદના બાકળા કેટલા પ્રિય હોય! પણ એટલામાં મુનિ સામે મળે છે. તે માસ ખમણવાળા મુનિરાજને પારણે આવેલા જોઈને બાકળા આપી દે છે. મૂળદેવ જ્યાં મા ખમણવાળા મુનિને દાન આપે છે કે ત્યાં તેજ ક્ષણે ચમત્કાર થાય છે. તરતજ દેવતાઓ તુષ્ટમાન થાય છે અને મૂળદેવને કહે છે કે તારી સાધુ સેવા અલૌકિક છે. માંગ તે તને આપવા તૈયાર છીએ. મૂળદેવે પિતાની માંગણી એક લેકમાં વ્યક્ત કરી. માંગણીને કલેક અર્ધો બેલતાંજ દેવો દ્વારા દેવદત્તા વેશ્યા અને હજાર હાથીવાળું રાજ્ય હાજર! તપ કર્યું, પણ તપનું ફળ શું આવ્યું? વેશ્યા અને રાજ્ય!
અહીં વેશ્યા અને રાજ્યને ધ્યાનમાં લીધા વિના મૂળદેવની દાન આપતી વખતની સ્થિતિ તપાસ અને અપવાસના ત્રણ દિવસ! એ ત્રણ દિવસ ગયા પછી બાકળા મળે છે અને છતાં તે બાકળા મુનિને આપી દેવાય છે. અહીં બાકળાની કિંમત વિચારે, એ બાકળાની એ સમયની ઉપયોગિતાને વિચારે અને તે સમયે દાન અપાયું તે ભાવના વિચારે. દાન અપાયું તેની શી ભાવના છે! એકજ ભાવનાથી દાન અપાયું છે કે મારો જીવ જાય તે ભલે જાએ, પરંતુ દાન તે અપાવું જ જોઈએ. એ ભાવના કહે શું બેટી હતી? નહિ, પણ છતાં ભાવનાનું પરિણામ શું આવે છે!
” મીડું!! ત્યારે હવે કહે, શું તમે દાનને ખોટું કહેશે!નહિ!! પણ દાન સાથે જે સદાચાર જોઈએ તે ન રહ્યો. પરિણામ એ