________________
આગમ જ્યોત એમ પણ જો ન બને તે હિંસાદિ સર્વ પાપની આવશ્ય વજનીયતાનું ધ્યેય નિશ્ચિત કરે, એ સમ્યકત્વ રૂપ ત્રીજું ફલ.
આ પૂર્વે જણાવ્યા પ્રમાણે ત્રણ ફલવાળે કદાચ શ્રોતાવર્ગ કે શ્રોતા વ્યક્તિ ન થાય તે તેવા સર્વ પાપના ત્યાગના દયેય સુધી નહિ પહેચનારે અત્યંત દુર્ગતિથી બચે એટલા માટે દ્રવ્ય થકી પણ માંસઆદિથી વિરતિવાળે કરે.
આ સર્વ દેશનાક્રમનું ધ્યાન રાખતાં સ્પષ્ટ માલમ પડશે કે આવા વથ એ વસ્તુ પ્રથમ હતી. આચાર માટે જ ઉભી થયેલ આજ્ઞાની જરૂર - ભગવાન શ્રી શય્યભવસૂરિજીએ શ્રી દશવૈકાલિકની રચનામાં પ્રથમ અધ્યયનથી ગોચરીના આચારની શુદ્ધિ જણાવી.
બીજા અધ્યયનથી સંકલ્પ વિકલ્પ દશા છેડી વસ્ત્રાદિકની ઈચ્છા છોડી સુકુમાલત છેડવાને આચાર દઢપણે પાળવા જણાવ્યું.
ત્રીજા અધ્યયનમાં સાધુઓના આચારમાં બાધ કરનાર બાવન અનાચીણે જણાવ્યા.
ચોથા અધ્યયનમાં છ જવનિકાયની હિંસાને ત્યાગ જણાવી જયણાથી પ્રવક્તવું અને અજયપણ ન થવા દેવી, એમ જણાવ્યું.
એટલે સાચા શબ્દોમાં કહીએ તે સંસારમાં રખડાવનાર કટુક ફલવાળા પાપનું બંધન અજયપણાથી એમ જણાવ્યું, અને છઠ્ઠા રાત્રિભેજનના વિરમણ સાથે પાંચ મહાવ્રત એજ આત્મહિતને માટે અંગીકાર કરવાનું છે એમ ચેકનું જણાવી દીધું છે.
આટલું માત્ર આચારનું તત્વ છે એમ સમજીને જ શિષ્ય જયણ અને અજયણાના ઉપાદાન અને ગ્રહણને જ માત્ર તત્વ માની જ્ઞાનને અતત્વ માનવા કે તેની જરૂરીઆત ગણવા ના પાડી તેથી ભગવાન શર્યાભવસૂરિજીને ઘa for તો જા એમ નિરૂપણ કરવું
પડયું.