________________
વર્ષ-૫ ૫-૩ કર્મ તે ભયંકર શત્રુ છે.
કમ ઉપર એ શત્રુભાવ એટલે વધારે છે તેટલી નિર્જરા પણ વધારે જ, એ શત્રુભાવને અને નિર્જરને સંબંધ છે, પરંતુ પૌગલિક કારણએ તમે કેઈને શત્રુ માને અને શત્રુ ઉપર શત્રુ ભાવ રાખે તે તે શત્રુભાવને અને નિર્જરાને સંબંધ નથી પરંતુ બંધની સાથે તેને સંબંધ છે. શત્રુને હણનારાને નમસ્કાર કરવાનું શ્રી છનભગવાનનું શાસ્ત્ર ફરમાવે છે, પરંતુ એ શત્રુ તે બાહ્ય શત્રુ નથી. અરિહંતત્વમાં કર્મ રૂપી શત્રુને હણનારાને જ સ્થાન છે, કમરૂપી શત્રુને ન હણે, અને તેને બદલે બાહ્યપૌગલિક ચીજોને હણના થાય તેને તે અરિહંતપણામાં સ્થાન જ નથી, તેનું સ્થાન તે હિંસકવમાં રહેલું છે. જેને શત્ર કેને કહે છે?
હવે જૈનમાં શત્રુત્વ કેવું છે? અને તે કોના સંબંધમાં છે! તેને વિચાર કરો. આત્માને અનાદિકાળથી જે કઈ રખડાવનાર હોય તે તે ઘાતકર્મ સિવાય બીજી એક પણ એવી કઈ વસ્તુ નથી કે જે આત્માને આ મહાભયંકર ભવસાગરમાં રખડાવ્યાજ કરે, આ ઘાતકર્મો તેજ આત્માને મહાપ્રબળ શત્રુઓ છે, એ નકકી માનો! આ ઘાતકર્મોને શત્રુએ માન્યા છે અને એ ઘાતક. રૂપી શત્રુઓને હણવામાં જે શૂરવીર છે તેને જ નમસ્કાર કરવાનું છે.
આથીજ કર્મ ઉપર જેટલી તીવ્ર શત્રુતા તેટલી જ નિશાની તીવ્રતા સમજવાની છે. જૈનશાસન જે શત્રુતાને પોષણ આપે છે, જે શત્રુતાને જૈનશાસન નિરંતર ધારણ કરવાનું કહે છે, તે આ પ્રકારની શત્રુતા છે. અન્ય કોઈપણ પ્રકારની શત્રુતાને આ શાસન કદી પણ પિષણ આપતું નથી. હવે આ શાસન કયા પ્રકારને રાગ પિષે છે તે જુએ. બૈરી છોકરાંને સંસારવ્યવહાર એના ઉપરને જે રાગ તે રાગને આ શાસન કદી પિષણ આપતે જ નથી, તે તે એજ