________________
૧લર
આશા પ્રકારના રાગને પોષણ આપે છે કે જે પ્રાન્ત શગ છે. જે રાગ કર્મરૂપી શત્રુને હણે છે, અને તે વિજેતા ઉપરને જે રાગ તેને જ આ શાસન પાષણ આપે છે. પ્રશસ્ત રાગની મહત્તા
પ્રશસ્તરાગને સંબંધ નિજર સાથે હોય છે. પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષ એ બંનેને સંબંધ નિર્જરા સાથેજ છે. જે પ્રશસ્તરાગને નિર્જરાની સાથે સંબંધ ન હોય તે તે પછી આપણને ન હતા એમ કહેવાને માટે અવકાશજ રહેતું નથી. જે. કાર્યક્ષયને મુદ્દોજ ન હોય તે પછી અરિહંત ભગવાનેને વાંદવાને હેતુજ રહેવા પામતું નથી. અહીં શત્રુતાને પિષવાની છે, કારણ કે એ નિજરની સંબંધિની છે, અર્થાત અહીં નિજ રાજ પક્ષકાર બને છે. પ્રશસ્ત રાગદ્વેષથી નિર્જરાનું સ્વરૂપ રાખવાનું છે.
આ રીતે પ્રશસ્ત રાગદ્વેષને પિષવાના કહ્યા છે, પરંતુ એ બધામાં જુઓ તે મુખ્ય મુદ્દો તે કર્મક્ષયને જ રહે છે. ભગવાન શ્રી મહાવીરદેવ મારા ભાઈ છે એવા વિચારે તેમના કેઈ પરિવારિક સજજને તેમના ઉપર રાગ રાખે એ પ્રશસ્ત રાગ નથી, પરંતુ તેઓ કમરૂપી શત્રને હણનાર મહા વિજેતા છે એ દષ્ટિએ કર્મ ક્ષયના મુદાથી તેમના ઉપર રાગ રાખવે એ પ્રશસ્ત રાગ છે. અર્થાત્ રાગદ્વેષ પ્રશસ્ત હેવામાં પણ મુદ્દો તે કેવળ કર્મક્ષયને જ રહે છે. બીજે નહિ. જે કર્મના ક્ષયના મુદ્દાને તમે ભૂલી જાઓ. કર્મના ક્ષયને મુદ્દો તમારા ધ્યાનમાં ન રહે, અને તે વિના જે તમે ભગવાન ઉપર સુગુરૂ ઉપર અથવા તે સુધર્મ ઉપર રાગ રાખે તે પણ તમારે એ રાગ નિજાને આપી શકો નથી. નેહરાગથી સાવચેત રહેવાની જરૂર છે.
જે જીવ મોક્ષમાર્ગમાં પ્રવતે લે છે, તે જીવને નેહ એ તે વજની સાંકળ સમાન જ છે. શાસકારમહારાજાઓ તે કહે છે કે.