________________
૧૯૪
આગમ ચેત ગુણાનુરાગ કયારેય કેવળજ્ઞાન ન રેકે - હવે વિચાર કરે. શ્રીગૌતમસ્વામી મહારાજને જે વ્યક્તિ પર રાગ હવે તે વ્યક્તિની મહત્તામાં જરાપણ ખામી ન હતી, ભગવાન શ્રી મહાવીરદેવના સુદેવપણામાં સંશયમાત્રને પણ વધે ન હતે. ભગવાન પૂરેપૂરી વિશુદ્ધ વ્યક્તિ હતા, છતાં એ ભગવાન ઉપરને પણ શ્રીમાન ગૌતમસ્વામીજીને જે રાગ હતું તે રાગ તેમના કેવળજ્ઞાનને રોકનારે બન્યું હતું ! ગુણાનુરાગ કેઈપણ સમયે કેવળજ્ઞાનને કિનારે થઈ શકતે નથી, તે તે નિર્જર સાથે જ સંબંધ ધરાવે છે, હવે જ્યારે ભગવાન ઉપરને ગૌતમસ્વામીજીને રાગ તેમના કેવળજ્ઞાનને ખાળે છે, ત્યારે સહજ થાય છે કે એ નેહરાગ હે જોઈએ.
મહાવીર ભગવાન એ ક્ષત્રિય છે, ગણધરદેવ ગૌતમસ્વામીજી બ્રાહ્મણ છે, એક રાજપુત્ર છે, તે બીજે યજ્ઞ કરનાર છે, તે એ અને પરસ્પર લાગેવળગે એ તેમની વચ્ચે શું સંબંધ છે? કશો જ નહિ! આ ગેમાં ભગવાન ઉપર ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીને રાગ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી કેમ અટકાવે છે! ગૌતમસ્વામીની વિશેષતા
આથી જ ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને પૂછે છે કે હે ભગવાન! મને તે આખા સંસાર કરતાં વિચિત્ર વસ્તુને જ અનુભવ થાય છે. જગતને એ નિયમ છે કે જે પિતે શ્રીમંત હોય તે જ અન્યને શ્રીમંત બનાવી શકે છે, ગરીબડે પાડોશીને માલદાર બનાવી શકો નથી. પરંતુ મારે ત્યાં તે અજબ વિચિત્રતા બઘડે છે, હું ભિખારી છું. પરંતુ મારી પાસે જે આવી જાય છે તે સઘળા શ્રીમંત થાય છે!” ભગવાન ગૌતમસ્વામીજી પાસેથી જેઓ શ્રીમતી ભાગવતી દીક્ષા લેતા હતા તેઓ સઘળા કેવળજ્ઞાન પામી -જત હતા.