________________
આગમ જ્યોત ભગવાન શ્રીશશ્ચંભવસૂરિજીએ શ્રીમનકમુનિજી સમ્મા બાલ સાધુને માત્ર છ માસમાં આરાધના કરવાની સગવડને ખાતર કરેલ જે શ્રીદશવૈકાલિકની રચના કરી, તેમાં પણ સોલે સોલ આના સાધુ આચારની જ વ્યાખ્યા કરી.
આ ધ્યાનમાં રાખવાથી એ પણ સ્પષ્ટ સમજી શકાશે કે શાસ્ત્રોમાં જે સાધુમહારાજના આચારેને જણાવતાં માત્ર પાંચ મહાવ્રત અને દશ પ્રકારને શ્રમણધર્મ જણાવાય છે. જ્યારે દેશવિરતિને ધર્મ જણાવતાં બાર પ્રકારના વતે જણાવતાં સમ્યકત્વને મૂલ તરીકે જણાવાયું, તે સાધુની સ્થિતિમાં સમ્યક્ત્વની પરમસિદ્ધિને અંગે સમજવું.
આ કારણથી શ્રી ભગવતીજીસૂત્રમાં શ્રમણ નિગ્રંથને અંગે કાંક્ષામહનીયને ઉદય ન થવાની રીતિ જણાવવા સાથે કાંક્ષામહનીયના ઉદયના પ્રકારો પણ શ્રમણનિને જ ઉદેશીને જ જણાવ્યા છે. શિષ્યની જ યોગ્યતાએ દેશના
ભગવાન જિનેશ્વરમહારાજ પાસે આવનારા શ્રોતાઓને મુખ્ય તાએ શ્રમણધર્મની દેશના દેવાતી. કેમકે તે શ્રમણધર્મરૂપ સર્વ પાપના ત્યાગની દેશના દેતાં પાપની શ્રદ્ધા દ્વારા હેયે પાદેયને વિભાગ જણાઈ જતે હતે.
તેટલા માત્રથી ત્યાગ કરવા તૈયાર થનારો વર્ગ હે પાદેયની શ્રદ્ધા અને જ્ઞાન અને ધરાવતે થતે અને તેથી સંયમ લેવા તૈયાર થનારે વર્ગ અથવા સંયમ લેવા તૈયાર ન થતાં માત્ર દેશવિરતિ લેવા તૈયાર થયેલ વર્ગ એ બન્ને વર્ગ સહમિ મા
વગેરે વાક્યોથી પિતાની હેપાદેયાદિની શ્રદ્ધા અને બેધ. પરિણતિને જાહેર કરતે હતે.
અર્થાત તે નિર્ચ થપ્રવચનના પ્રાદુર્ભાવક તે દેવ, તે રસ્તે જતા અને ગયેલા તે ગુરુ અને તે નિપ્રવચનની પ્રવૃત્તિ એ જ ધર્મ