________________
૧૮૮
આગમ જાત હવે આ બંને પ્રકારના રાગને જરા વિચાર કરી લેજે. શ્રીમાન નદીવનને ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર જે દેવપણાને રાગ હતું તે રાગ કર્મના ક્ષયે પશમને સાધના હતા, પરંતુ ભગવાન મારા ભાઈ છે એવા હેતુપૂર્વકને તેમને ભગવાન ઉપર જે રાગ હતું તે તે રાગ બંધનને આપનારે જ હતું, ભગવાન શ્રી મહાવીરદેવ એ એને એક જ વ્યક્તિ હતી. વ્યક્તિમાં જુદાઈ ન હતી, પરંતુ તે છતાં તેમના ઉપર નંદીવર્ધનને જે રાગ હતા તે આમ બે પ્રકારને હતો.
શ્રીમાન નદીવર્ધનને એક રાગ એ કારણથી હતું કે ભગવાન શ્રી મહાવીરદેવ બસુદેવ” અને બીજો રાગ એ કારણથી હતું કે ભગવાન જેવા સુદેવ એ પિતાના ભાઈ છે! નેહ રાગથી ધર્મ અનર્થ કરે.
હવે ગણધર મહારાજા શ્રી ગૌતમ સ્વામીજીને રાગ કેવા પ્રકારને હતા તે વિચારો !
પ્રથમ તે એ વાત વિચારવાની છે કે જે મોક્ષમાર્ગના ઉમેાર છે તેમણે એ બે વાતે ધ્યાનમાં રાખવાની છે તે એ કે શગ મુખ્ય બે પ્રકાર છે નેહરાગ અને તવાગ.
ખૂબ ધ્યાનમાં રાખો કે નેહરાગ એ તે વજની સાંકળ છે, ભાઈ તરીકે કે કાકા મામા તરીકે અથવા તે ગમે તે આત્મીય સજજન તરીકે તીર્થંકરદેવ કે સાધુમહાત્માઓ ઉપર રાગ રાખે તે એ નેહરાગ છે, એ સ્નેહરાગ બધનને આપનાર છે, અને તેથી નેહરાગ એ વ ખલા કહેવાય છે, પરંતુ જ્યાં તcપર દષ્ટિ છે, જ્યાં તત્વ પર રાગ છે, જ્યાં તત્વજ પ્રિય છે તે રાગ વજાશંખલા તરીકે ઓળખાતું નથી, છતાં એ રાગ પણ મેહનીય કર્મોને ભાઈબંધ છે! જો કે સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપર જે રાગ છે તે તે શુદ્ધ હોવા છતાં જે રાગ રાખવામાં આવે છે, રાગ મેહનીયમને સંબંધી છે. પરંતુ તેમ છતાં એટલી વાત યાદ રાખવાની છે કે એ રાગ અગ્નિ જે તેજસ્વી છે.