________________
૧૫૬
આગમ ક્યાત
કારણ મલ્યા તેથી સંવ મેક્ષે થયા. કારણ મળે તે કાર્ય આપોઆપ થાય. તેમ જગતમાં ઈચ્છાને આધીન કાર્ય થતું હોય તે પાપ-દરિદ્ર હેત જ નહિ. ઈચ્છા ન હોય કારણે મળે કાર્ય થાય. ઈચ્છા હોય ને કારણે ન મળે તે કાર્ય ન થાય માટે કાર્ય કારણ ને આધીન છે, નહિ કે ઈરછાને આધીન. આ જીવે અનાદિથી જન્મ મરણ કર્યા તે કેઈની પરાધીનતાથી કે ઈચ્છાથી નથી કર્યા. તે કર્યા શાથી? કેવલ કર્મબંધનથી. કર્મ આ જીવ વિષય-કયાયન આવેશમાં તેની વિરતિ નહિ કરવામાં બાંધે છે. જન અને જૈનેતરની પાપની માન્યતા ભેદ
જૈન અને જૈનેતરમાં આ મેટે ફરક જેને પાપ કરવામાં પાપ માને છે ને પાપને બંધ ન કરવામાં પણ પાપ માને છે. બીજાઓ પાપ કરવામાં પાપ માને છે. જેને તે માન્યતાવાળા નથી. પાપ કરે તે પાપ છે, પણ પાપ ન કરે છતાં પાપની પ્રતિજ્ઞા ન કરે તે પણ માને છે. અવતને પાપ માન્યું તે તે નિગાદથી બધે કમરના દ્વાર ખુલલા પાપ એ પ્રતિજ્ઞામાં ન હોય તે કર્મ બંધાય તેવી શ્રદ્ધા ક્યાં? મનુષ્યપણું પામ્યા, ધર્મ પામ્યા છતાં ઉડે ઉતર્યો ન હોય તે શ્રદ્ધાવાળા થવું મુશ્કેલ. અવ્રતના વિકારો અનાદિથી છે માટે ત્યાં કર્મબંધ થવાનું. આ બધું કયારે મનાય તે એક સર્વજ્ઞ ભગવાનના વચનને કબુલ કરીએ તે આ બધું માનવાનું બને. મિથ્યાત્વ-અવિરતિ-કષાય આદિના પચ્ચકખાણ ન કરવાથી પાપ બંધાય છે. તે જિનેશ્વર ભગવંતના વચનથી જાણ શકીએ માટે જિન વચનની મહત્તા સિદ્ધસેન હરિભદ્રસૂરિજીએ ગણી. માટે વચનની આરાધનાથી ધર્મ છે. તેનું સ્વરૂપ વિષય વિગેરે જે જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન