________________
ઉપપ
વર્ષ-૫ ૫-૨ સીધું માખણ છે. તેમાં ના નહિ. દહીં-દુધને કારણે માનીએ ઘીનું કારણ માનવામાં વાંધો નહિ. તેમ અર્ધ પુદ્ગલ પરાવર્તન તે તે ખરેખર ધર્મની લાયકાતવાળું સ્થાન છતાં સકૃત બંધક હોય તે તે પણ લાયક થાય એવા ઉત્કૃષ્ટ બંધ કરનારને પણ લાયક ગણુએ.
ભવસ્થિતિને પરિપાક જ્યારે સંસારની અલ્પ સ્થિતિ થઈ હોય તે ધમના અક્ષરે રુચે. શ્રદ્ધા આગળ અપુનબંધક હોય તેને જિનેશ્વરના વચન પરિણમવાના. કદાચ આગળ જઈએ—એક વખત ફરી બાંધવાને હોય તેને પણ જિનેશ્વરના વચન રુચવાના. સકૃત કે અપુનર્બ ધક સમક્તિ પામે ત્યાર પછી મેક્ષની ઈચ્છા ચાલુ છે. મેક્ષની ઈચ્છા કાલાંતરે જવાની જ
કઈ પણ અતીત વર્તમાનમાં કઈ ક્ષેત્ર ભવિષ્ય કાલમાં કઈ ક્ષેત્રમાં કઈ જીવ સકૃત કે અપુનબંધક શુકલપાક્ષિકપણામાં ક્ષે ગયે નથી. જો નથી અને જશે નહિ. બારમા ગુણઠાણુ સુધી તે ઈચ્છા રહે છતાં તેરમે ગુણઠાણે મેક્ષે ગયે નથી. જો નથી ને જશે નહિ. ચૌદમે આવશે ત્યારે મેક્ષે જશે. જ્યારે આ સ્થિતિ ઈચ્છા હતી ત્યાં સુધી મેક્ષ ન થયે. બારમા ગુણઠાણ સુધી ઈચ્છા ચાલી, તેરમાં ગુણઠાણે ઈચ્છા નહિ તે પણ મોક્ષ નહિ. ઈચ્છા નથી પણ ઈચ્છાની જડ છે મન. જે ઈચ્છાવાળું તેની જડ ઉખડે ત્યારે કાર્ય થાય. કાર્ય ચૌદમે. પણ તે પહેલાં ઈચ્છા રહેવાની, મને ગ રહેવાને, તે બને ઉખડી જાય ત્યારે મોક્ષ. ઈચ્છાએ ન થયે ને વગર ઈચ્છાએ થયે. ઈચ્છા કારણ નથી. જે બતાવનાર તે કારણ. “ જાનાવર” કાર્ય કારણ ને આધીન. કારણ મળે તે વગર ઈચ્છાએ કાર્ય થાય.
અહિ શુલપાક્ષિક ચરમાવ થી ઈચછા હતી છતાં કારણે એકઠા નહેતા પણ ચૌદમે ઈચ્છા નથી છતાં સર્વ સંવર-નિર્જરી