________________
આગમ જીત તેવી નથી પણ શ્રાવણથી આવશે. માટે શ્રાવણ કરાવવું. સાંભળવાને કે ધર્મને આદર હોય કે ન હેય. શ્રધ્ધાવાન હોય કે ન હોય, સમકિતવળે હેય કે મિથ્યાત્વી હોય તે પણ ગીતા ગ્ય રીતે સંભળાવવું. તૈયાર થયે હેય કે ન થયે હેય સાંભળવાને રાજી હોય કે ન હોય તે પણ મર્યાદાનુસાર સંભળાવવું. જિનવચન શ્રવણની રૂચિ પણ મહત્વની છે.
કેઈ ભવિતવ્યતાના યોગે જેને એક પુદ્ગલ પરાવર્ત રખડવાનું બાકી હશે, તેને જિનવચન સાંભળવાનું મન થશે ને ચશે. એ
મ્યું એટલે સમજવું કે એક પુદ્ગલ પરાવર્તથી વધારે નથી. વચનનું સાંભળવું કે સમજવું તે સંજ્ઞી પચેન્દ્રિય મનુષ્યપણું, આર્યક્ષેત્ર ઉત્તમ કુલ, જાતિ હોય તે જ મળે છે. પણ શાસ્ત્રકાર કહે છે કે-બધી સામગ્રી નકામી. કાગળ વાંચવામાં અંજવાળું ઉપગી પણ તે વાંચે કે મનુષ્ય કે અજવાળું? પણ મુખ્ય કારણ આંખ તેનાથી મનુષ્ય ઉકેલે છે. તેમ અહિં આગળ મનુષ્યપણું વિગેરે મળે તે બધું અજવાળા જેવું. વાંચવામાં અજવાળું જેટલું કારણગત તેટલું જ આ કારગત. જેમ ઉકેલવામાં મનુષ્યનું મુખ્ય પણું.
થરમાવર્તની પ્રધાનતા
ત્યારે શાસ્ત્રકાર કહે છે કે ધર્મ સાંભળી રુચિ થવી તે છેલ્લા પુદ્ગલ પરાવર્ત સિવાય થાય જ નહિ. કાલથી-છેલ્લા પુદ્ગલ પરાવર્ત રૂપી કાલથી તે બને છે. પુય વિગેરે કારણે છે, પણ મુખ્ય કારણ કાળ છે. જે આ જીવને ભવિતવ્યતાએ છેલ્લે-ચરમાવર્ત હશે તે તેની રુચિ શ્રદ્ધા થશે. ગુણઠાણાની દષ્ટિએ અપુનબધક-ફેર સીતેરને બંધ નથી તેને રુચિ થાય. પૂ. આ. હરિભદ્રસૂરિજી એ નજરમાં ઉતરીને આગળ વધે છે. ઘીનું કારણ