________________
૧૫ર
આમ ત વિચાર કરીએ તે આ બેમાં વિરોધ દેખવાનું કારણ નથી. જે આ સમાધાન કર્યું તે કઈ પણ જગ પર લખ્યું નથી. બુદ્ધિથી સમજવાનું.
પહેલ વહેલે શુકલપાક્ષિક બને ત્યારે તે વખતે તેને એક પુદુંગલથી અધિક સંસાર ન હોય તેની ઈચ્છામાં મેક્ષ છે માટે, હવે તે ઈચ્છામાં વળે કે મોક્ષજ જોઈએ એટલે તેનાથી પહેલા ભાગ લઈએ. ઈચ્છા થાય ત્યાં સુધી મોક્ષ જ જોઈએ. તેની વચમાં વખત જવાને એટલે જકારના વખતથી પહેલા ભાગ છે. શુક્લપાક્ષિક તેમાં ટાઈમ કેટલે? તે અર્ધ પુદ્ગલપરાવર્ત જ્યાં અર્ધ પુદગલપરાવર્ત ન્યૂન છે તે તેની થડા પહેલાં હેય તેમાં વધે નહિ. પણના છેડા ઉપર અર્ધ પુદ્ગલ પરાવતું હોય તેમાં અડચણ વિચારનારને વાંધો લાગશે નહિ. શુકલપાક્ષિક અને સમ્યકત્વમાં
ઘણું અંતર છતાં નજીવું આ જગ પર શંકા થશે કે સમ્યકત્વ અને તેમાં ફરક છે? તે કઈ નહિ. ક્રોડ અને લાખની રાશી વચ્ચે ફરક કેટલે? એમ પુછે તે કહે કે એક પાઈને! નવાણું લાખ નવાણું હજાર નવસે નવાણું રૂપિયા પંદર આના ત્રણ પૈસા અને બે પાઈ હોય ત્યાં સુધી કઈ રાશિ તે લાખની! પણ પાઈ ઉમેરીએ કે કોડની રાશિ. એક્ષપણ મળે તેમની ઈચ્છામાં અને મોક્ષ જ મળે તેમની ઈચ્છામાં આંતરું કેટલું ? તે ડું હોય. માટે અર્ધ પુદ્ગલપરાવર્ત કહેવામાં વધે નથી. તેમાં અનંતા જન્મે છે. ગુણમાં ફરક શ? કાલ પ્રમાણમાં (મેક્ષ મેળવવાના) સમકિત અને શુકલપાક્ષિક ને છેડા ફરક ગુણની અપેક્ષાએ એ ફરક. શુકલપાક્ષિક એ જેમાં વિચાર ન હોય મોક્ષ કે મેક્ષ મલવાને એ પણ કેવલી દષ્ટિએ અર્ધ પુદુ ગલવાળે ન્યૂન હોય તે તે શુકલપાક્ષિક થઈ ચૂકયે.