________________
વિ૫ પુર
૧૫ તરીકે તાંતણ ને માટી. છતાં કારણ તરીકે ઘડાને અને માટી જ આવે. પરંતુ કારણ જે તે ઘડાનું કારણ નહિ. અન્યનું કારણ તે કારણ નહિ. માટે કારણને આધીન કાર્ય. બીજાનું કારણે તે તેનું કારણ ન બનેલું છે. તે જૈન શાસ્ત્રને, ન્યાયકારેને નીતિકારોને નિયમ છે.
હકીકતમાં કાર્ય કયારે થાય?
ઊંડાણમાં ઉતરીએ જૈન શાસ્ત્રના આધારે પહેલાં કાર્યની ઇચ્છા હેય. તે ઇચ્છા હોય ત્યાં સુધી ન થાય. ઈચ્છા ગયા પછી થાય, જેમ મેક્ષની ઈચ્છા ક્યાંથી ? પહેલે ગુણકાણેથી. સમકિતથી ઈચ્છા ખરી! તે જકારવાળી, મોક્ષ પણ મળે તે ઈચ્છા કયાં? મિથ્યાત્વ ગુણ કાણેથી. માટે તેને શુકલપાક્ષિક ચરમાવર્તવાળે કહીએ છીએ. મેક્ષની ઈચ્છા પણ કેવી ? જે કે જનશાસ્ત્રમાં જણાવેલે જે મિક્ષ તેની ઈચ્છા નહિ કે માંકડું દબાણમાંથી છૂટવા માંગે તેવી અહિ નહિ.
શુકલ પાક્ષિકની વ્યાખ્યા
અવ્યાબાધ સ્વરૂપ જે મેક્ષ આત્માની સંપૂર્ણ શુદ્ધિવાળે સર્વકાળ માટે સ્થાયી તેવા મોક્ષની ઈચ્છા થાય એટલે શાસકાર કહે છે કે એક પુદગલ પરાવર્તનથી વધારે રખડે નહિ.
કેટલાક કહે છે કે-એમ નહિ પણ અર્ધ પુદ્ગલે, તેનાથી કેટલાક તેથી ન્યૂન કહે છે.
શુકલ પાક્ષિકનું સ્વરૂપ
શુકલપાક્ષિકમાં બે મત, એક મત એક પુદ્ગલ પરાવર્ત હેય તે શુકલપાક્ષિક. જેને અર્ધ પુદ્ગલમાં ન્યૂન સંસાર બાકી રહ્યો હેય તેનું નામ શુકલપાક્ષિક. વધારે હોય તે કૃષ્ણપાક્ષિક. તે બેયમાં સાચું કેણુ? વાત ખરી? અવસ્થાનું તારતમ્ય લઈએ તેથી