________________
૧૫૦
આગમ જાત કારણ વગર કાર્ય ન થાય પણ કર્યા વગર તે થાય!
કારણ વગર કાર્ય થાય નહિ, કર્તા વગર કાર્યો થાય. મકાન ચણવું, આપણા હાથમાં પણ જુનું થઈ કાંકરી ખરવી તે આપણું હાથમાં? તે ના, ચણાવવું આપણા હાથમાં પણ પડવું તે આપણું હાથની વાત નહિ. પણ કાર્યને કારણે હેવું જોઈએ તે નકકી.
જા જા ને પરમાર્થ
ન્યાયકારોએ પણ કહ્યું છે કે “જાઈ દિ વાત્રા” કાર્ય તે કર્તાને આધીન, નીતિકાએ માન્યું કે-“જાનાર દિ શાર્થ) કાય તે કારણને આધીન તે કબૂલ! કારણ મળે તે કર્તાની ઇચ્છા હોય કે ન હોય પણ કાર્ય થવાનું. ન્યાય શાસ્ત્રના હિસાબે લઈએ તે-કાર્ય પ્રત્યે ચિકીષ કારણ માની, જેટલા કાર્ય તે બધા પ્રત્યે કરનારની ઈચ્છા છે કારણ છે. ચિકીર્ષા વગર એકે કાર્ય વૈશેષિકેએ માન્યું નહિ. જૈને એ માન્યું કે-કારણ વગરનું એકે કાર્ય નહિ. તેથી માન્યું કે ચિકીષ હોય કે ન હોય પણ કારણ મળે તે કાર્ય થાય, આ વાત આગળ વધારીએ- જે ચિકીર્ષોથી કાર્ય થતું હોય તે જગતમાં પ્રાપ્ત દુખ-મરણ દરિદ્ર કંઈ રહે નહિ. આની ઈચ્છા કોને છે? છતાં તે થાય છે કે નહિ! એને દરિદ્ર રેગી થવાની ઈચ્છા છે તે કહી શકો છે? તે ના! પછી જગતમાં પાપ-અજ્ઞાન-દુઃખ ને મરણ કેમ થાય છે?
ચિકીષ પણ કારણ કયારે?
કાર્ય માત્ર પ્રત્યે શિકીષ કારણ હોય તે કાર્ય માત્ર પ્રત્યે કારણે તે ખરેખર વસ્તુ છે. કારણ મળે એટલે કાર્ય થાય. કાર્ય માત્ર કારણને આધીન. તે કારણ કયા? કાર્ય એવી ચીજ બીજા કારણે હોય તે પણ તે તેનું કારણ ગણાય નહિ. ઘડે એ કાર્યને કારણ