________________
વર્ષ-પ પુર
૧૪૩ ચાલે તે અક્કલ વગરને હોય તે પણ અક્કલવાળે તે સાંભળીને ન ચાલે ? કેમ તે તે તેના વચને જુઠે સાબીત થયેલ છે. તેમ તું તારા વચનથી સમજણ કામની છે તેમ સાબીત કરી છે. સમજણથી રાગ-દ્વેષ થાય, કર્મબંધ થાય, સંસાર વધે છે, તે સમજણથી કે અણસમજણથી કહેવું? તે કહેવું પડે કે સમજણથી. સમજણને જેવો ઉપગ તેવું ફળ
વગર સમજણે જડ પદાર્થ બોલે છે. તેનામાં જ્ઞાન નથી. તારે સમજણ છે તેનાથી તું બેલે છે, પાઇ કહે છે કે સમજણ ન જોઈ એ. સમજણ જ નકામી. એ તે વાત ખરી, તે સમજણ નકામી શાથી ગણ? તે રાગ દ્વેષના કારણે ને? રાગ-દ્વેષના કારણ ભૂત સમજણ હોય તે તે કમબંધનું કારણ? ને રાગ-દ્વેષના કારણભૂત સમજણ ન હોય તે તેને તું શું કહે છે? મિથ્યાત્વ અવિરતિ અજ્ઞાનને દૂર કરવું તેમાં કયા પદાર્થને ખસેડ પડે છે? સમ્યકદર્શન જ્ઞાન ચારિત્ર મેળવવું તે કયે બહારને પદાર્થ હોતે ? કે પ્રતિ ઈચ્છા કરવાની અહિં બહારના પદાર્થો નથી પણ અંદરના છે. તેને પ્રગટ કરવા ને મિથ્યાત્વાદિ અંદર વસેલા છે તેને ખસેડવા છે, તે સમજણ રાગ-દ્વેષ કરનારી કે કર્મબંધનું કારણ કયાં હતી? જે સંવર-નિર-મોક્ષનું કારણ તેને સમજણના નામે કર્મબંધમાં નાંખી દે. મતાગ્રહથી સત્ય વાતની પણ વિકૃત રજુઆતને ચિતાર
જેમ આ અજ્ઞાનીએ સંવર-નિર્જરા-મેક્ષના કારણોને પણ અજ્ઞાનના જોરે કર્મબંધના કારણમાં નાંખી દે. તેમ જે જે મતે નિકલ્યા છે તે બધા મતેને અંગે દેખે તે એજ મેટી ખેડ આવે. આવને સંવરમાં! સંવરને આશ્રવમાં! બંધને નિજેરામાં ! નિજરને બંધમાં નાખી દે. જે આત્માના ગુણે અને દે તેમાં દોષ દૂર કરવા ને ગુણે મેળવવા તેમાં સમજણ તે