________________
વર્ષ-૫ પુ૨
૧૪૫ તે કહે તે સમજીને કે વગર સમજીને? સમજવાવાળે સમજીને, બલવાવાળે કહે કે બીજાના ફાયદા માટે બોલું છું. અને તે આ જીવ જન્મ લે છે કે નથી લેતે. પરભવમાંથી આવે છે કે નથી આવતું, પરભવમાં જશે કે નહિ જશે? તેને તેને વિચાર કરવાનું રહેતું નથી અજ્ઞાનવાદીના ઉપલક્ષણથી બીજા વિચાર
અકિયાવાદી જે આત્માને માનતું નથી. આત્મા છે કે નહિ? ઉત્પન્ન થવાવાળો છે કે નહિ તેને પત્તો નથી. તેમને માટે સુધર્માસ્વામીજીએ આચારગમાં પહેલું સૂત્ર ને માત્ર કિયાવાદીની અપેક્ષાએ છે પણ અકિયાવાદી અજ્ઞાનવાદી વિનયવાદી તેની અપેક્ષાએ નહિ. પિતાનું ધારેલું કરે તે વિનયવાદી તેમણે લાયક નહિ. શ્રોતાને લાયક ન હોય તેથી બેસે નહિ. બેસે તે તેને સભાસદ ગણવા નહિ. ઉપદેશને અંશે દરકાર કેની? તે. ક્રિયાવાદીની! જીવ છે, કર્મ છે, જીવન ચાલે છે, મરીને બીજે જાય છે, તેમ માને ! શ્રી આચારાંગ સૂત્રને માત્ર શબ્દનું રહસ્ય
કઈ દિશાએથી આવ્યું, ને કઈ દિશાએ જઈશ? જ્યારે કહ્યું કેપૂર્વ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, દક્ષિણ દિશાથી, ઉદર્વ દિશાથી કે અધ દિશાથી આવે? આ ફખું કહી દીધું. પછી અન્યતર શબ્દ કેમ કહ્યો? દિશાના, વિદિશાના નામ લીધા પછી અન્યતરમાં રહ્યું કોણ? વાત ખરી ? ચારે દિશા, દશે દિશા સાક્ષાત કહેવામાં આવી પછી અન્યતરમાં કેઈ રહેતી નથી. કેને? તે અજુ ગતિવાળાને જુગતિએ આવેલા અને જવાવાળા માટે. પણ વક ગતિથી આવ્યા હોય તેને એક દિશાને નિયમ કયાંથી રહે? તે તે તીર્થો ચાલે, ઉર્ધ્વ ચાલે, તેને દિશા-વિદિશાને નિયમ રહેતું નથી.
આ. ૧૦