________________
વર્ષ-૫ પુર
૧૩૯ ઉદીરણ-ઉદય થાય, નવા બાંધવાનું થાય. કયા? રાગ ને દ્વેષ? તે બે સ્થાનક. તે કર્મ બંધ-ઉદયના સ્થાનક તે વાત શાસ્ત્રકારે કહેલી તે વાત પુદ્ગલની અપેક્ષાએ, જે વિભાવ પરિણતિ તેને અંગે થતું રાગ ને દ્વેષ જે કર્મબંધના કારણ તરીકે ગણાવીને છોડવા લાયક ગણાવ્યા. તેને અવળી રીતે પકડીને તે વાત તમારે કબુલ જ ને કે કર્મબંધ ઉદય વિગેરેનું મૂળ કારણ રાગ-દ્વેષ ! તે હવે કહું છું કે રાગ-દ્વેષનું કારણ જ્ઞાન. એક પદાર્થને ઈષ્ટ જાણે, અનિષ્ટ જાણે, રોકનાર-નાશ કરનાર છે તે જાણે ત્યારે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય. બાળકના ઉદાહરણની વિચિત્ર રજુઆત
નાનું બચ્ચું સાપ અને વીંછી ઉપર હૈષવાળું નથી. હીરાના મિતીના ઢગલા ઉપર બેસાડે તે તેને કંઈ નહિ. સાપ-વીંછીને પકડવા જાય. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી પ્રીતિ-અપ્રીતિ નથી. પણ સમજણ થયા પછી પ્રીતિ-અપ્રીતિ થાય. એટલે કહે હવે પ્રીતિ એટલે રાગ અપ્રીતિ એટલે દ્વેષ. એટલે રાગદ્વેષનું મોટું કારણ હોય તે સમજણ કહ્યું કે ન મલ્યું હોય તેના ઉપર પ્રીતિ-અપ્રીતિનું ધોરણ રહેતું નથી. મળેલીમાં પ્રીતિ ન મળેલીમાં ન થાય તે નહિ. ન મળેલીની આકાંક્ષા થાય.
પ્રીતિથી મળેલી ઉપર અપ્રીતિ થાય. મલ્યા માત્રથી રાગ થાય ન મલ્યા માત્રથી શ્રેષ થાય તે નિયમ નથી. પણ બુધ્ધિથી રાગ-દ્વેષ થાય છે. જે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય. તે બુદ્ધિથી. વ્યાકરણના પાન કારકની અવળી રજુઆત
વળી બુદ્ધિના સંબંધને લઈને વ્યાકરણકાને અપાદાનને ભેદ જુદે માન પડે. જ્યાંથી જુદા પડે તેનું નામ અપાદાન. જુદા પાડવામાં જે અવધિ હોય તેને અંગે સંજ્ઞા પડી. તે માટે જણાવે કે ઘરમાં મા ધર્મથી પ્રમાદ ન કરે! ત્યાં ધર્મ થયે છે ને પ્રમાદ કરે છે? કે ધર્મ નથી થયેલે ને પ્રમાદ કરે છે? થયેલાથી
છે કારણ કલિક ર
ળહીની ને