________________
૧૩૮
આગમ ત તેઓને જ્ઞાન એ ઝેર જેવું લાગે છે. જાણે તે તણે ને ભેળાના ભગવાન, તેને માનનારા આ વાક્યને અર્થ અજ્ઞાનવાદીમાં જાય. જાણે તેને પંચાત! ન જાણે તેને કંઈ નહિ. આ વાત અજ્ઞાનવાદીમાં છે, પણ અહીં નથી. અજ્ઞાનવાદીને વિચિત્ર કુતર્ક |
જ્ઞાન તે રાગ-દ્વેષનું કારણ દુનિયામાં કર્મબંધનું કારણ શું? તે દરેક આસ્તિકને કહેવું પડે કે-રાગ-દ્વેષની પરિણતિ કર્મબંધ કરાવે છે. નીતિકારે કહ્યું છે કે- “વીતરાજ ગઢના” વીત રાગને જન્મ હેતે નથી. જે વીતરાગ ન હોય તેને જન્મ હેય. જન્મને વીતરાગ કેઈ નહિ. જેઓ અવતારમાંથી ઈશ્વર માનનારા અવતાર થાય ત્યારે આઠે કર્મવાળા માનીએ. ત્યાં વીતરાગ દશા નથી માનતા. જે કંઈ ભવમાં જન્મ ધારણ કરવા ને જે કર્મ બંધાય તે બધું રાગ-દ્વેષને લીધે. અજ્ઞાનવાદીના તર્કની પિક િદશા
આ વાત સર્વ સંમત લઈને રાગ-દ્વેષથી કર્મ બંધાય તે સર્વ આસ્તિકોએ માન્યા. કેઈ એમ માનવા તૈયાર નહિ થાય કે રાગ હોય ને દ્વેષ હોય તે પણ કર્મ ન બાંધે. પણ રાગ-દ્વેષ તે કર્મના બંધના કારણ છે તે બધાને માન્ય. તે બે કર્મબંધના કારણ તે આ વાતને અજ્ઞાનવાદી પલટાવે છે. રાગ-દ્વેષની જડ જ્ઞાન જ છે. હંમેશાં કુતરાને ઝેર દેવાય, પણ દેખાવમાં બરફી રાખવી પડે. તેમ જે વિધીએ, નિન, કુમતીઓ, શાસ્ત્રવિરુધ્ધ બેલનારા તે શાસ્ત્રના વાકયને પકડીને તેને અવળું કરે. આ ધ્યાન રાખો! અજ્ઞાનવાદીની વિચિત્ર દલીલ
- અજ્ઞાનવાદીને એક જણ આ પૂછવા લાગે કે કર્મબંધનું કારણ શું? બે સ્થાનકે કર્મ બંધાય, વધે જ ભય એકઠું થાય,