________________
વર્ષ -૨
૧૨૫ વિસ્તાર રૂપે-સામાન્ય કહેવા માત્રથી આશ્રવ છે. પણ જીવ-કર્મ કઈ ચીજ ? આશ્રવ અને તેના કારણે કયા? તે જાણવામાં ન આવે આશ્રવ છેડ કઈ રીતે ? બિલ્લીને ગળે ઘંટ બાંધે કેણુ?
એક મકાનમાં બિાલડી દરરોજ આવતી હતી, તે ઉંદર મારી જતી. ઉંદર બધા ભેગા થયા. ને વિચારવા લાગ્યા કે દરરોજ બિલાડી આવીને મારી જાય છે, માટે બચાવ કરે જોઈએ. તેમાંથી કેઈએ કહ્યું કે આપણે શાથી માર ખાઈએ છીએ? આપણને ચડવા-ઉતરવાની છૂટ છે તેને નથી. આપણે ગભરાઈ રહેવાના છે. આપણેય તાકાતવાળા છીએ તે તેનામાં નથી. પણ તે આવતી માલમ નથી પડતી, એટલે જ વધે છે. માલમ પડે તેવું પગલું ભરે. આપણે કાબેલ છીએ લગીર અવાજ થાય એટલે આપણે જાણી શકીએ છીએ. માટે તેને ગળે એક ઘંટડી બાંધી દે. તે આવશે એટલે ઘંટડી ન વગાડે તે પણ વાગે, ઘંટડી વાગે ને આપણે સાવચેત થઈએ. બિલાડીના ગળે ઘંટડી બાંધીએ તે બચી જઈ એ. પણ બાંધવી કઈ રીતે? વિચારમાં આખી સભા વિખરાઈ ગઈ અને ચાલી ગઈ ઘંટડી બાંધવાની રીત ન સૂઝી તેથી સભા ભાગી ગઈ વચનારાધના વિના આશ્રવ સમજાય નહીં ?
તેમ આશ્રવ છોડે તેમ કીધું. પણ આશ્રવ તેને કારણે, કમ–આત્મા એ કઈ ચીજ છે? તે કેમ આવે ને રોકાય? તે જાણીએ નહિ તે શું ? બિલાડીના ગળે ઘંટડી બાંધવાના જે વિચાર.
માટે નવે તને ઉપદેશ કરે પડે નવતત્વ, ઉપશમ, વિવેક સંવર જેવો છે. ઉપદેશ તે વચન. તે વચનનું આરાધન તે ધર્મ. તે ઉપદેશથી જરૂરથી પરીક્ષા કરાય દઢ સંવરનું ઉપાદાન પણું કઈ રીતે? તે વચનને ઉત્તમ માનવામાં આવે છે. તેનું સ્વરૂપ કઈ રીતે સમજાવશે? તે અગ્રે વર્તમાન :