________________
૧૩૧
વર્ષ-૫ પુ-૨
તેમાંથી મનુષ્યમાં આવે તેમાં જન્મ-મરણ જીવવાના-મરણના કારણે સમજીને મેળવવા ને છોડવાના ઉપાય જેવા લાગે. પણ ધર્મ આ અક્ષરે તેને કાને ન પડયા. ત્રણ ત્રણ પાપમવાળા છ યુગલીયા થાય, દેવતાની માફક સુખ ભેગવે, પાતળા કષાયવાળા, પાતળા રાગ-દ્વેષવાળા હોય છતાં પણ તેને ધર્મના નામે ધબડકે ? અનાર્યમાં ધર્મ એવી સંજ્ઞા નહિ. અનાર્ય એટલે? તે માટે ભદ્રબાહુ સ્વામીએ અનાર્યનું લક્ષણ કર્યું કે અનાર્ય કે ગણ? “તીર્થકરે ચક્રીએ વાસુદેવાદની ઉત્પતિથી આર્ય ગણાય. બાકીના અનાર્ય ગણાય” પણ જનસમુદાય ને અંગે આર્ય અને અનાર્ય કહેવા? તે માટે કહ્યું કે “જ્યાં ધર્મ એવા અક્ષરે સ્વપ્ન પણ ન હોય તે અનાર્ય સમુદાય ગણાય.” આ મનુષ્ય સમુદાયનું લક્ષણ દેશ કે કાલને વ્યાપીને હેતું નથી. માટે મનુષ્યના સમુદાયને અંગે સ્વને ધર્મને અક્ષર ન હોય તેવું હોય તે ને જ્યાં રહેતું હોય તેને અનાર્ય કહે. ભાવી ધર્મની વાત પણ ભવિતવ્યત્વના ગે આર્ય ક્ષેત્રમાં જન્મ્યા હોય તેવાને કાને પડે. ભૌતિકવાદી જીવનમાં ધર્મ કયાં?
એવું પણ કયારેક બને કે–પાશ્ચાત્યની હવાથી જીંદગી સુધી જાણે ધર્મ શું ચીજ ? એ જાણવાની તક કદાપિ પણ ન મળે. અંગત વાત ન લેતા. તમારામાં બંગલાવાસી એટલે જંગલવાસી. જંગલવાસી એટલે પિતાના બાળબચ્ચાને જંગલી બનાવવાને રસ્તે. ત્યાં મોજશેખ થાય. અહિં અમરચંદભાઈ બેઠા હોય તેમને લીલેરી ખાવી હોય ને સંવછરીને દિવસ હોય તે દહાડે લાવે તે ખરા? તે તેમને ધર્મમાં પ્રેરણા કરનાર નિકળે. ત્યારે બંગલામાં કે? કઈ નહિ. તેમાં કામ પડે તે અહિં જૈન મળે ત્યારે ત્યાં મુસલમાન યાહુદી આદિ ધર્મવાળા આસપાસ હોય પછી છોકરા શામાં