________________
વર્ણ-૫ પુ.-૨
૧૫ જવું, બધું તેનું છે. પણ જીવે તે એનું છે. ને મરે તે એનું છે આ રીતે પેલી ડેશી કહે બધું એનું, પણ તેવું નથી. આજ્ઞા નિરપેક્ષ પ્રવૃત્તિ સારી છતાં અનુપાદેય
અહીં પણ શાસ્ત્રની નિરપેક્ષ આજ્ઞા બહાર હોય તે તીર્થકરને માટે કરે તે પણ તત્વથી તે તીર્થકરને ઉદેશીને ગણાય નહિ. આજ્ઞા નિરપેક્ષ હોવાથી તેની સઘળી પ્રવૃત્તિ સંસારને વધારે કરનાર થાય. દેવ-ગુરૂ-ધર્મ વચનનિરપેક્ષ માનીએ તે રખડીએ. કેવલ જન જ આ સિદ્ધાંત માને. ધર્મ-દેવ-ગુરૂને માને તે શાસ્ત્રના આધારે. શાસ્ત્રના કહેવાથી દેવ-ગુરૂ માને પણ તે કેવા છે? તે જોવું નહિં એ સ્થિતિ લેકની, ત્યારે અહિં પહેલાં શાસ્ત્રની પરીક્ષા પછી દેવાદિને માનવાના, માટે હરિભદ્રસૂરિ ... મહારાજે કહ્યું કે વચનની આરાધના એ ધર્મ છે. તેને વિષય ક? સ્વરૂપ કયું? આરાધના કઈ રીતે? તે જે જણાવશે. તે અધિકાર અગ્રે વર્તમાન.
on in India
વ્યાખ્યાન ૫
૨૦૦૨ના ભા.વ.૧ વાર ગુરૂ તા. ૧૨-૯-૪૬
થનારાઘનયા રહુ
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કેપુદગલ દષ્ટિ રખડપટ્ટીનું કારણ
આ સંસારમાં જીવે અનાદિ કાલથી રખડપટ્ટી કરતાં કરતાં પુદગલના ગુણે ઉપર હંમેશાં મીટ માંડેલી છે. કોઈ ભાવમાં