________________
આગમ જ્યોત પણ તે કહેનાર કેવા હતા? તેનું કંઈ નહિ? બીજા લેકેએ શાસ્ત્રો જે માન્યા તે પુરૂષના વિશ્વાસે વચનવિશ્વાસ ગણીને માનેલા છે. જેમાં વિવેકપૂર્વકની શ્રદ્ધા
ત્યારે જેને વચનવિશ્વાસે પુષવિશ્વાસ કરવાવાળા છે.
શાસ્ત્ર સાચું અવ્યાબાધ કલ્યાણકર હેવાથી તેને પ્રરૂપનાર દેખાડનારને તે પ્રમાણે વર્તવાનું તેને દેવ-ગુરૂ-ધર્મ તરીકે માનીએ છીએ. કલ્પનાથી શાસ્ત્ર ખોટું છે તેમ કહે તે દેવને માનવાને રસ્તે ? ગુરૂ અને ધર્મને માનવાને રસ્તે કર્યો? તે એકે નહિ, સુધારાવાદીને ન હોય તે તે વાત જુદી સુધારાવાદીએ આગમ જેવા શા જુઠાં અસિદધ કહે? કેમ? તે તેમને ત્યાગ ગમત નથી! તે વાત જુદી. સ્વચ્છદ પ્રવૃત્તિની અગ્યતા
તે દેવની માન્યતા પ્રમાણે તીર્થકરના નામે કરવાવાળા પણ નરકમાં રખડયા. આ. હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે “તીર્થકરની ભક્તિ સ્વછંદ રીતે કરનાર પણ સંસારમાં રખડયા” ચોખા શબ્દમાં આ વાત જણાવે છે
આજ્ઞાથી નિરપેક્ષ શાસ્ત્ર નથી. તેથી શાસથી નિરપેક્ષ જે પ્રવૃત્તિ તે પિતાની બુદ્ધિની પ્રવૃત્તિ, તેથી કેવલ સંસારની વૃદિધ, તે તેનું ફલ. બીજી વાત દૂર રહી. તીર્થકરને ઉદ્દેશીને કરે છતાં પણ ખરેખર પરમાર્થથી તેને ઉદ્દેશીને નથી.” પિતાની પ્રધાનતા વિષે ડોશીનું દષ્ટાંત
એક ડોશી છે, ઘણી મરી ગયા છે, લાખની મિલકત છે, છોકરે માંદા પડે, પેલી ડેશી! ઓશીમાનું વિદું કરાવે છે, પણ વેદને ન લાવે, પાડોશી કહે છેશી ! આટલું બધું તારી પાસે છે, છતાં તું વદને નથી લાવતી. ત્યારે પેલી કહે કે-મારે નથી લઈ