________________
૧૩ર
આગમ ત રમે? પારસી મુસલમાનમાં ને છોકરાને સ્વભાવ પાડેશીને પિતાને - ગણે તેથી તેની જોડે રમવાને. તમારે ત્યાં ઘાટણ રાખે છે. તમારા છોકરા ને તેના છોકરા સાથે રમે છે. બંગલામાં કયાં ધર્મ અને ધર્મનું કાર્ય દેખવાના? કયાંય ધર્મનું આલંબન થેડું ઘણું ખરૂં! આખા કુટુંબમાં જંગલીપણું વસાવવું અને બંગલામાં રહેવું બરાબર
તમને સહવાસ પુણ્યના ઉદયે મળે તે છેડવાનું મન થાય. સ્વચ્છતા વ્યવસ્થા કરી શકે તેમાં ના નથી કહેતું. આ જીવ આલંબન વશ છે. સહચારીના સંસ્કારવાળે છે, તે વખતે આલંબન તટે સહવાસ ખરાબ મળે ને સારા છૂટે તે પરિણામ શું? બાઈ પણ સામાયિક વિગેરે ધીમે ધીમે ભુલી જાય. જ્યાં ધર્મ કે તેના સંસ્કાર રહેવા મુશ્કેલ તેવા વંદને ભદ્રબાહુવામી અનાર્ય ગણે છે.
આપણે કેઈને અનાર્ય કહીએ તે આંખ લાલ થાય છે. પણ સ્વપ્નામાં ધર્મના સંસ્કાર આવે તેવી લાયકાતવાળા છો? આવા સંસ્કારે નાંખ્યા? સ્વપ્નામાં ધર્મજ આવે તે સિવાય કંઈ ન આવે, ધર્મ ખસે નહિ, ધર્મ શબ્દ એ પણ સ્વપ્નામાં ટકાવ, જેને આ સ્વપ્નામાં પણ નથી તેવા અનાર્ય જનવૃંદ કહેવાય. ધર્મ એટલે?
આ રીતે ધર્મ એવા અક્ષરે મુશ્કેલ છે. તે પછી સાચે ધર્મ કયાંથી હોય? કેમ? ધર્મ એ આપણા અનુભવની ચીજ નથી. આપણી ઇન્દ્રિયેથી જણાય, મનથી પરખાય તેવી ચીજ નથી. પર્શ-રસ વિગેરે, સુખ-દુઃખ વિગેરે ઇન્દ્રિય અને મનથી જાણીએ. પણ ધર્મ મન કે ઈન્દ્રિય દ્વારા પરખાય જણાય તેવી ચીજ નથી. કેવલ શાસ્ત્રદ્વારા ધર્મ જણાય. કોઈ પણ ધર્મ હોય, પણ ધર્મ જાણવાની તાકાત આપણી ઈન્દ્રિ અને મનની નહિ. લાંચ-રૂશ્વતમાં બેય રાજપણે વર્તે છે. ભયંકર જુલ્મીપણા વગરસંકેચે વર્તે છે. નીતિના નામે સંકેચ હોય પણ જુલ્મીને સંકેચ કર્યો?