________________
આગમ જત આવા પુરૂષો માટે દરવાજા બંધ નથી તે આપણે નહિ પટકાઈ પડીએ તેને ભસે છે ? તે પટકાયા પછી આપણે આરે આવે મુશ્કેલ છે. સમ્યકત્વ-ચાસ્ત્રિ પામીને જુમતિ પામીને અગીયારમા ગુણઠાણ પામીને ઉતરી ગયે ને કામ પડે તે અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી રખડ્યા કરે છે. નથી તે બારણું બંધ કે નથી ત્યાંથી છૂટકારે એકદમ ! એ-મુહપત્તિ સારી એટલી મમતા પણ પાડે
દુનિયામાં રાજાને જેલ હોય. મેહ-મમતા તેમાં વધારે ન હોય પણ મારે એ સારે છે તે થયું, મારી મુહપત્તિ કેટલી ફક્કડ? તે સિવાય બીજું કંઈ નહિ. તેમાં પડે. મહારે મનાય તેમાં મનુષ્ય પટકાય પણ છોડયામાં નથી પટકાતે. આરંભા છોડયા તેથી પટકાવવાનું ન હોય. મારે એ મુહપત્તિ દડે તેમાં આંખના ડોળા ફાટયા એટલે ખલાસ. લાંબું કારણ નથી. પછી પગથીયું ચૂક્યું તે પછી તે કયાં જઈને રહેશે? તેને પત્તો નહિ. નાની ચીજ લાગતી હોય તે પગથીયું તે ચૂકે પછી પત્તો ન ખાય તેવા નિગદમાં હું જીવું કે જન્ય-મર્યો તેમાંનું કશું નથી. કર્મના ઉદયે જન્મ મરણ કર્યા જાય પણ હું જન્મે, જીવું છું, મારૂ મત, તેના કારણે તે કંઈ નહિ. નિગદ પછીની નિઓમાં ઉત્તરેતર પરિભ્રમણ કેવી રીતે?
તેમાંથી પૃથ્વીકાયમાં આવે શરીર જુદું થાય, પણ જન્મ-મરણની દશા તેની તે. જીવન-મરણ તેના કારણે તેને ખ્યાલ નહિં, રખડતે રખડતે વિકલેન્દ્રિયમાં આવે ત્યારે હું જીવું છું. જીવું મરૂં નહિ. આ મરવાના કારણો તે બધે વિચાર આવે. તે કારણે દેખે તેટલું, આગળ પાછળ કંઈ નહિ, પણ સંજ્ઞી પંચેન્દ્રિય આવે ત્યારે મારે જીવવાના કારણે આ, માટે તેને મેળવું, મરણના કારણો કયા? તેને નિવારવાનું, મરણ ન આવે તે બધો ખ્યાલ સંજ્ઞી પંચેન્દ્રિયને.