________________
૧૨૮
આગમ જાત હવામાં વધેજ જાય છે. તેમ અનંતકાયના જીવે પહેલાં ઉપજે છે, સમયે-સમયે એક નિગેદને અસંખ્યાત ભાગ મરે અને એક અસંખ્યાતમે ભાગ ઉપજે છે. તે મર્યાની વાત જણાવે પણ ઉપજવાની વાત ન જણાવે. અર્થો ભણે નહિ. તે અંતર્મુહૂર્તના આયુષ્યથી ગેટે વળે! નિગદના કુતકને ખુલાસે
જીવે અંતમુહૂર્ત ખરો આ ઉપજે એ અંતમુહર્ત સુધી રહે પણ સમયે-સમયે દરેક નિગદને અસંખ્યાતમે ભાગ ઉપજે અને ચ્યવે છે તેનું શું? બધા આવી જાય તેવી શાસ્ત્રમાં કલ્પના નથી. બિચારા ગાથા ગેખે ને પથરે નાંખે ત્યારે બાઈ એ થાય ચૂપ! મા સમાધાન આપે નહિ તેથી કંદમૂળ ખાવામાં પેલાને વાંધો નહિ. એ ન સમજે કે અંતમુહૂર્ત એક વખત ઉપજવાને બીજા નહિ ઉપજ્યા ને બધા ચ્યવી ગયા! તેનું પ્રમાણ શું આપે છે? કંઈ નહિ. મા પૂછતી નથી.
બાદર નિગોદમાં આ જીવ એમ આંગળી ચીંધી શકીએ નહિ. અનંતાનું શરીર હોય તેથી. “વિમળતા '' અનંતાનું એક શરીર, ત્યારે જીવ આ એ આંગળી ચીંધવાને વખત નહિ. આંગળીથી શરીર જીવ ચીંધાય ક્યાં? જીવ સૂમ પૃથ્વીકાયમાં છેવટે આવે તે ત્યાં આંગળી ચીંધી શકાય. અવ્યવહાર રાશિમાંથી નિકળ્યા શી રીતે?
આવી રીતે અનંત પુદ્ગલ પરાવર્ત કાલ અવ્યવહાર રાશિમાં રખડે. અકામ નિજારાના ગે બાદરમાં આવ્યું. જગતમાં દેખીએ કે ભવિતવ્યતા એ જુદી ચીજ છે. પાણીમાં વહીને બેભાન થઈને કઠે નીકળે બગીચાને પવન આબે મૂછ ઉતરીને બચી ગયો. તેને વિચાર્યું હતું. કે આ જગે પર જઉં બગીચા છે ઠંડા પવન છે, મૂછ ઉતરશે. પાણી નીકળી જશે તેમાંથી કંઈ છે? તે ના. તે આ કોના આધારે તે બધું બની ગયું. કેવલ ભવિષ્યતાના ગે.