________________
૧૨૪
આગમ જીત દેવાથી જ્યાં સુધી તેમના આગમ ચાલે ત્યાં સુધી તીર્થ રહે તે ફલા શારા સિવાય તીર્થ ન હોય. શ્રતજ્ઞાનને વિચ્છેદ જે પહેરે થશે તેના બીજા પહેરે ધર્મ નથી. વચનની આરાધના-વિરાધનાનું રહસ્ય
દેશના દેવાની ધારણા તે બીજા દેશના દેવી તે સ્વરૂપ, દેશનાની પ્રવૃત્તિ થવી તે ફલ. તે વચન ઉપર માટે વચનની આરાધનામાં ધર્મ છે. ધર્મ વચનની ઉત્પત્તિમાંથી ઉત્પન થનારે, શાસ્ત્ર આગમ રચાયા ત્યારે શાસન ઉત્પન્ન થયું ગણાય. ભગવાનને કેવલજ્ઞાન થયું દેશના દીધી ત્યાં શાસન સ્થાપન ન ગણાયું. તીર્થ કર કેવલજ્ઞાનીની દેશના હોય, પણ તેમના વચને નિયમિત ગુંથાય અને જગતમાં પ્રવર્તે ત્યારે શાસનની સ્થાપના. વચન તે બીજ, સ્વરૂપ અને ફલ ત્રણે હેવાથી કહેવું પડયું કે વચનની આરાધનાથી
વચન એટલે શું?
વચન એટલે શી ચીજ વચન બે પ્રકારનું એક સાર રૂપે અને એક વિસ્તાર રૂપે. - હવે સાર રૂપે વચન જોઈએ. જેમ ઘી-ખીચડીના બે શબ્દ તેમ અહિં શાસનના બે અક્ષર,
માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજે વીતરાગ તેત્રમાં જણાવ્યું કે-“: સર્વ દેવ ૩રસંઘ કર્મ બાંધવાના જે કારણે તે બધાં છેડવા જોઈએ. કર્મને રોકવાના જે જે કારણે તેને આદરવા જોઈએ. વચનમાં આ બે વાનાં જ, મુખ્ય દ્વાદશાંગી હે કે ચોદપૂર્વ છે, પણ આ બે માટે આશ્રવને ત્યાગ અને સંવરનું આચરણ આ બે મુખ્ય વાત છે. જિનશાસનનું મુષ્ટિજ્ઞાન
આ તીર્થકર મહારાજનું મુષ્ટિજ્ઞાન. આશ્રવ સર્વથા છેડે સંવર સર્વથા આચર.