________________
૧૨૨
આગમ જીત ત્યારે. માટે તીર્થકરે કેવલજ્ઞાની થયા સિવાય દેશના દે નહિ,
પિતે કેવલજ્ઞાન ન પામ્યા હોય તે ફલ દેખાડવા માટે આંગળી ચીંધવી પડે તે તેમને નહિ. માટે પિતે કેવલજ્ઞાન ન પામે ત્યાં સુધી દેશના ન દે. જ્યારે દેશના દે ત્યારે વાસ્તવિક તીર્થંકર નામકમને ઉદય, બધા વચલા ફલ થયા, તે ધારેલા તરીકે નહિ. પણ તે ધ્યેયમાં કે વિચારમાં નહિ. વિચારમાં માત્ર પ્રતિબંધ. કેવળજ્ઞાન પૂર્વે તીર્થકર ઉપદેશ કેમ ન આપે?
પ્રતિબંધ તે ફલ હોવાથી કેવલજ્ઞાન થાય ત્યારે ધારેલા ફલને મેળવે. તેથી ત્યાં ઉદય થાય. જિનેશ્વર નામકર્મ બાંધે, બે ઘડી પછી તેને ઉદય શરુ થતા જણાય. બંધાતુ કયાં સુધી રહે? ઠેઠ અપૂર્વ કરણ સુધી બંધાતુ રહે, તે પુદ્ગલ પિલાતા રહે. નિકાચિત તીર્થકર નામકર્મ થયા પછી પિષણ વગર ક્ષણ નહિ. સાધુપણું લેશે, ક્ષપક શ્રેણિ માંડશે, અપૂર્વકરણે આવશે, ત્યાં સુધી પિષણ, ઉદય પણ અંતમુહૂર્ત પછી આવ્યા કરે તે પણ ખરે ઉદય કેવલજ્ઞાન પછી. તીર્થકરમાં દેવત્વ કયાંથી?
આ વાત સમજવા જેવી છે-આપણા સાધુએ કહે છે કે તીર્થકરમાં દેવપણું કેવલજ્ઞાન પછી છે. ઈન્દ્ર મહારાજે અભિષેક કરીને માતા પાસે મુક્યા તે વખતે ઘોષણા કરાવી કે-જિન અને જિનમાતાનું જે અશુભ ચિંતવશે તેનું માથું ફૂટી જશે. તીર્થકરના નામે દ્રવ્ય ભેગું કરવું છે ને હજમ કરવું છે. તેની આ તરકીબ. તમે સુપના ઉતારે તેને અંગે બેલી બોલે તે વખતે ભગવાન કેવલી હતા, તીર્થકર નામકર્મને ઉદય કેવલજ્ઞાન પછી થશે. તીર્થકર નથી તે સામાન્ય રાજવી તેને અંગે સુપના ઉતાર્યા તે દેવદ્રવ્યમાં ક્યાંથી? એ આવક અમારા કપડા-ટપાલમાં આપ તેમાં વધે નથી. બુરી દાનત કઈ? કેવલજ્ઞાન સિવાય તીર્થ કરપણું ખસેડીને આવક હજમ કરવી.