________________
વર્ષ ૫ પુ-૨
18
સ્વનાવતરણ અપવાદમાં આશ્રયી છે.
તીર્થંકર સિવાય કયા રાજાના સુપન ઉતાર્યા તે કહેને ? કલ્યાણક કોનું! તે જિનેશ્વરનું અવન, જન્મ, દીક્ષા કલ્યાણક કેનું? બુરી દાનત જ્યાં થઈ. તીર્થકરના નામે થાય તે આપણું નામે કેઈ ચાંદલો કરે તેમ નથી. માટે તેમના નામે ઉડવું છે. ધાડ પાડવી છે. ગૃહસ્થ ધડ પાડવા જાય, સાધુઓ જોડે જાય. ને તે જ બેસે કે કેવલજ્ઞાન વગર દેવપણું કયાં? તે માનવાને કયાં? તેને અંગે રવપ્નાના ઘીને વધે છે? એટલે બલીની માલિક ભક્તિ હતી તેના માલિક પિતે બને છે. સંઘ દ્રસ્ટી છે? માલિક નહીં
સંઘ માલિક કે સંઘ દ્રસ્ટી? તે કહે. સંઘ વ્યવસ્થા કરનાર ટ્રસ્ટી છે માલિક નથી. વ્યવસ્થા કરનારને માલિક બનાવ. દેવદ્રવ્યની બેલી ઉથલાવવી તેને પિતાના ઉપયોગમાં લેવી. એક વસ્તુ ન સમજ્યા તેથી ને? તીર્થકરપણુને ભેગ વિવિધ રીતે
તીર્થકરોએ જે મુદ્દાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું તે મુદાના ફલ રૂપે. તે ભગવાય—“ઢિાવ જણuritr” અહિં આદિ શબ્દને ખ્યાલ ન આવ્યું. આદિ શબ્દથી શું લઈશ? આદિ શબ્દથી બધી પૂજ્યતા લીધી છે. કયા મુદ્દાએ કેવલીપણામાં તીર્થકર નામકર્મને ઉદય કહ્યો તે વિચારવાનું નહિ. પણ ફક્ત પિતાને હજમ કરવા માટે કેવલજ્ઞાન પછી દેવપણું માનવું છે. ચૌદ સુપના માતા જુએ જે રાત્રિએ અરિહંત ગર્ભમાં આવે ત્યારે ઈન્દ્ર મહા રાજ પણ અરિહંત બેલે. જેને ન જેવા સૂત્ર અર્થ નિર્યુક્તિ પણ સ્વાર્થપરાયણ બનીને ધર્મને દવસ કરવા માટે આ વાક્યને આગળ કરવું. વચનના આધારે શાસન છે
એટલે તીર્થકરના ધારેલા બીજનું ફલ ધર્મદેશના છે. વિચારો તીર્થંકરપણું બાંધ્યું ભગવ્યું શાથી? દેશનાના વિચારથી. દેશના