________________
આગમ જ્યોત પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવે છે. પણ સાથે એ પણ સ્પષ્ટપણે જણાવે છે કે એ સર્વ પ્રવૃત્તિ ઉત્તમ પુણ્યના ફળને લીધે અને પરેપકારને માટે હતી.
વળી જેમ દ્રવ્યસ્તવની અંદર કથંચિત સ્વરૂપ-સાવઘતાને અવકાશ છે, પણ અનુબંધથી સાવદ્યપણાને અવકાશ ન હોવાથી ગૃહસ્થ કે જે સાવઘને સર્વથા ત્યાગી નથી તેને તે દ્રવ્યસ્તવ નહિ કરવા લાયક છે એમ કહી શકાય નહિ, તેવી જ રીતે જગતના ઉદ્ધારક અને જગતમાં પરમેશ્વર તરીકે પૂજાવા લાયક એવા ભગવાન જિનેશ્વ રેની પણ આ પરોપકારને માટે થતી પ્રવૃત્તિ તેમને અંગે સર્વથા છોડવા લાયક હેય એમ કહી શકાય નહિ. ભગવાન જિનેશ્વરોને અનુબધે સાવધ ન હોય
જે કે કથંચિત્ દ્રવ્યથકી સાવદ્યપણું તેમાં હોય તેની ના કહેવાય નહિ, પણ વિલેકનાથ તીર્થકરને તે બધી વિવાહ આદિ પ્રવૃત્તિઓમાં અનુબંધે સાવદ્યપણું ન હોય તે સ્વાભાવિક છે. દેવ અને ભૂ૫૫ણુની લક્ષ્મી છતાં વૈરાગ્ય
અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજી વીતરાગ ભગવાનની સ્તુતિ કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે “હે ભગવાન ( તમે દેવતાની અને રાજાની લક્ષમી ભેગાવી તેમાં જે કે જગતના જીવોને સાવધ અનુબંધવાળી રતિ હોય છે તે પણ તમે તે તે અવસ્થામાં પણ વિરા એટલે તેવી રાગદષ્ટિ વગરના જ
હતા.”
વીતરાગશબ્દથી તીર્થકરેજ કેમ લેવા?
આ સ્થાને વીતરાગશબ્દથી સામાન્ય રીતે સર્વ ઉપશાંત કે ક્ષણ મેહનીયવાળા જીવ લઈ શકાય, પણ તેજ વીતરાગ મહારાજને અંગે જન્માદિક પાંચ કલ્યાણુકેમાં નારકી આદિના જીવને પણ હર્ષ થવાનું જણાવેલું હેવાથી સામાન્ય શબ્દ પણ વિશિષ્ટ