________________
આગમ જાત જેવી મોટી સંખ્યામાં એકલા કુંવરેજ જન્મ્યા એ કુદરતી બના વની વખતે શું કરી શકાત? અને તેવી રીતે એકલા એકલા પુત્ર જન્મ્યા કે પુત્રીઓ જન્મી તે વખતે પણ શી રીતે સંસારની સ્થિતિ ચલાવી શકાય? કહો કે કુદરતે પલટાવેલી રીતિને બંધબેસતી રીતિએજ આ વિવાહધર્મની પ્રવૃત્તિ થએલી છે અને તેથી તે વિવાહધર્મની રીતિની પ્રવૃત્તિ થવી તે પણ ભગવાન રષભદેવજી તરફને ગૃહસ્થપણાને અંગે માટે ઉપકાર છે.
જે એવી રીતે વિવાહધર્મની નિયમિતતા ન થઈ હતી તે જે કઈપણ જગો પર પુત્ર-પુત્રીનું જોડલું સાથે જન્મ્ય હેત અને પતિ-પત્ની તરીકે જે ગણવામાં આવત તે વિવાહધમની પ્રવૃત્તિ સુધી વૈકારિક પ્રવૃત્તિ રોકાત તે માનવું અસંભિવત જ છે, માટે નિયમિત સમયથી પહેલાં સ્વાભાવિક રીતે વૈકારિક પ્રવૃત્તિને રોકવામાં વિવાહધમની પ્રવૃત્તિજ મુખ્ય કારણ તરીકે ભાગ ભજવનારી હોઈ તે વિવાહપ્રવૃત્તિને ઉપકારક ગણવામાં સમજુ મનુષ્ય તરફથી બે મત થઈ શકે જ નહિ. આગળ હવે શું ?
અગ્નિની વ્યવસ્થા અને વિવાહધમની માફક શિલ્પકમ, સ્ત્રીઓના ૨૪ ગુણ અને રાજસંગ્રહ અને રાજ્ય વ્યવસ્થાથી પણ ભગવાન રાષભદેવજીએ પ્રજાનું હિતજ કરેલું છે એ વાત આગળ ઉપર વિચારીશું. ઉપકારના ભેદો અને તેને અંગે સમજણ
(વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારે ઉપકારના બે ભેદ જણાવતાં જે દ્રવ્ય ઉપકાર અને ભાવ ઉપકાર એવા બે લેદે જણાવે છે અને તેમાં દ્રવ્ય ઉપકારને એકાંતિક અને આત્મતિક નહિ એ ઉપકાર તે દ્રવ્ય ઉપકાર એમ જણાવી સવથા
પવૃત્તિને
મનુભ્ય તરીકે વિવાહ પર મુખ્ય કારણ