________________
વર્ષ–પુ -૨
૧૦૫ પ્રકાશમાં લાવવું તે ધારણાવાળા, દલાલને લાડવા ખવડાવીએ તે માલની મહત્તા. તેમજ તે વચનની મહત્તાથી તીર્થકરની મહત્તા આપ આપ. વચનને છેડીને તીર્થકરની મહત્તા કરવા જાય. તે નહિ થાય. વચનની મહત્તા તીર્થંકરના પહેલા ભવમાં તીર્થ કરપણામાં અને નિર્વાણ પછી પણ મહત્તા છે. માટે વચનની આરાધનામાં ધર્મ છે. તેનું સ્વરૂપવિષયે આરાધના તથા વિરાધનાનું ફલ કયું? તે અધિકાર અગે વર્તમાન.
THIBIEMRUMEUDIEN
U
HOMOHOUAN
E
III
વ્યાખ્યાન ૨
II
(સં. ૨૦૦૨ના ભા.સુ. ૧૨ વાર રવિ. તા. ૮-૯-૪૬)
पचनाराधनया खलु० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કેશાસ્ત્રકારેનું ધ્યેય
આ સંસારમાં શાસ્ત્રકારોને એક જ વસ્તુ દયેય તરીકે હોય, એકને જ પિષણ કરવાનું, ઉત્પન્ન કરવાનું કે પરાકષ્ટાએ પહોંચાડવાનું હોય. કેને? પિષણ સિદ્ધ વિગેરે કરવા માટે મહેનત શાસ્ત્રકારો કરે તે ધર્મ માટે તે સિવાય શાસ્ત્રકારનું ધ્યેય હેય જ નહિ.
કારણ એકજ, દુનિયામાં સામાન્ય નિયમ જે સે સુધી જાણે તેને એક જણાવવાની જરૂર નહિ. સે સુધી ભણેલાને એક શીખવવાને ન હોય કેમ તે અર્થ-કામને માટે દુનિયા સે સુધી શીખેલી છે. શાસ્ત્રકારો જે અર્થ-કામ માટે અનુભવવાળા નથી તેમ કહીએ તે ચાલે. જ્ઞાનવાળા ભલે હોય, તે અનુભવ દુનિયા તિર્યચપણથી કરતી આવી છે. પાંચ ઈદ્રિના વિષયે કઈ ગતિમાં નથી ? નરક, તિર્યચ, મનુષ્ય, કે દેવગતિમાં નથી ?વિષે ઈન્દ્રિય