________________
વર્ષ–૨ પુ-૨
૧૦૦ શબ્દમાં, સ્વરમાં જે અસર થઈ તે દશ મિનીટ સુધી ખસે છે? તેની તપાસ કરો ! જાગૃત થયા છતાં વનને નિશ્ચય છતાં કાયાની કઠિન મમતા જે હજી ભાગતી નથી. તેમ સ્વપ્નમાં પાપનું કામ થયું, જાગ્યા તે કાળજામાં, સ્વરમાં, શબ્દમાં સ્વાભાવિક ભેદ નથી. કૃત્રિમ કરે ને ઉદાસીનતા થાય, ભયંકરતા લાગે. મનની અસરથી કરે તે સ્વર અને શબ્દમાં ઘેઘરાપણું થશે. અર્થની મમતા
અર્થની મમતા એવી છે કે-જાગ્યા છતાં પણ સંતોષ નહિ. આટલી બધી અસર નાભિમાં થાય. તેવી અસરવાળાને દાન કેવી રીતે સૂઝવાનું ? સુપનામાં લખેલાખ દીધા, પૂજા-સેવા કરી, તે દેખે પણ આવ્યા તે નથી દેખ્યું. તે તમારા હાથની વાત છે, છતાં કેમ ન દેખ્યા? દાન કર્યું, તે કેવું? તે ગઠડીની ચોરી ને સેયનું દાન, તે હજારે કમાઈ એ તે સેંકડોનું દાન સેંકડામાં દશ ટકાનું દાન! તે થવાનું કારણ શું? લાખ મલ્યા તે ચાલત કે નહિ. આવા ખાતામાં કોરાણે મુકવા તેમાંથી આપવું. તરતા ખાતામાંથી રાખ ને! જે લેણું આવે તેમાંથી દશ ટકા રાખવું.
અર્થ એકજ મમત્વભાવ જે આ શરીરને કે પૈસાને તે એટલે બધે નડે છે કે દાન સારૂં ગયું, છતાં દાનની સારી પરિણતિ ગળામાં રહેવા દે, પણ નાભિમાં ઉતરવા દેતું નથી. દાન સારૂં ઉત્તમ માન્યું. ખાવું અને એવું ને મેલવું તે મૂર્ખાઈ સમજીએ, છતાં પણ કેમ નથી થતું? કારણ એકજ કે મમત્વભાવ આડે નડે છે. મમત્વની વિશિષ્ટતા
દુનિયામાં શરીર, અર્થ કુટુંબ, કબીલે, ઘર, માલ, એ બધાને મમત્વભાવ એવે વસેલે છે કે તેમાં કોઈને શીખામણ દેવી પડે તેમ નથી. કર્મના ઉદયથી ઈન્દ્રિયેના આધીનતાથી બધું આપોઆપ થાય, તેના માટે શાસ્ત્રકાર ઉપદેશ દેવા જાય તે સો ભણેલાને એકડે શીખવાડે, તેને જેવું ગણાય.