________________
૧૦૬
આગમ જીત જન્ય અને ઈન્દ્રિયે કર્મથી ઉત્પન્ન થવાવાળી છે, એટલે કે બધું પરાધીન છે, છતાં તેના વિષે એવી તન્મયતામાં આવી ગયા કે જેને લીધે બીજું બધું પર લાગે છે ધર્મ અઘરે કેમ?
અર્થ-કામ સિવાયની વરતુ જગતના જીવેને પર લાગે છે. દાન, શીયલ, તપ, ભાવના તે આકરી, આકરા કેમ? મમત્વ ભાવ છેડે મુશ્કેલ છે, તેથી જ દાન આકરું. મમતાભાવ છેડનારને દાન આકરૂં નથી. આખું જગત દેવામાં વાંધો નથી, પણ મમત્વભાવમાં એતત થયે. તેને લઈને જ આપણી કહેવત પણ કથળી જાય છે “સ્વપ્નના ભેજને ભૂખ ન ભાખે.”
આજ દશ હજાર કમાયા. લાવીને તિજોરીમાં મુક્યા હોય ત્યાં સૂતા હોય તે વખતે સ્વપ્નામાં ચેર આવ્યા તિજોરી તેડીને લાખ લઈ ગયા ને જાગી ગયા એટલા માત્રથી શંકા ટળે છે ખરી? તે દી સળગાવીને જીવે છે ને! સ્વપ્નાના ભેજને ભૂખ ન ભાંગે, તે પછી સ્વપ્નાના ચોરે ચમકારે કેમ આર્યો? પાપને ભય ઓપચારિક
દુનિયામાં પાપને ભયંકર ગણીએ તે બોલવામાં-ગળામાં. છે. ફેનેગ્રાફમાં જે દાખલ કરીએ ને જયારે કાઢીએ ત્યારે તે નિકળે, તેમ આ ગળું ફેનેગ્રાફ, તેમાં પાપને ભય લાગે છે. પણ આ સૂડીને પેટ-નાભિ નથી તેથી નાભિને અવાજ ન હોય. ત્યારે મનુષ્યને નાભિને અવાજ હેઈ શકે. આપણે પણ પાપને ભયંકર ગણીએ તે અવાજ નાભિને નથી, પણ ચૂડી છે. સાપના દષ્ટાંતે પાપની ભયંકરતા - સુતા છે કાચી ઉંઘ છે. સ્વપ્ન આવ્યું કે સાપ આ પગે વિટા તમે તરછોડીને સાપથી પગ બચાવ્યો ને જાગી ગયા તેથી નક્કી થયું ને સાપ નથી તરછોડયો નથી, છતાં તમારા હૃદયમાં,