________________
૧ર
આગમ જ્યોત તે સાંભળ છોકરાને માલમ ન પડે તેમ તપાસ કરવી. તે ઉધે ત્યારે મેંઢાને શ્વાસ સુધજે.
પાંચ સાત દહાડા પછી પેલે કરે જોવામાં આવ્યા તેની આગળ કહ્યું કે
તારી મા ડાકણ છે. લઢાઈ ન પેસે તેમ કરજે; લગીર ઊંઘતે નહિ, જાગ્રત રહેજે. ખાવા આવે ત્યારે સાવચેત રહેજે.
પેલાને રોજ ઘેર સુવાનું છે. ઘેર સુવામાં કુતરા જેવી નીંદ લગાર. બાઈ દેખે કે ઉંઘે ત્યારે સુંઘવા જઉં.
જે દહાડે જોયું કે હું જાણું છું, તેમ માલમ પડયું તેથી ન આવી.
બીજે દહાડે નસકોરા બેટાં બેલાવ્યાં. હા. ઉં . ઉઠીને ધીમે ધીમે આવવા માંડી. પેલે જાગતે રહેલે. હ નજીક આવી, હવે શું થાય?
ચાહે જેવી વહાલી મા હતી, છતાં પેલે તે વખતે લાકડી લઈને ઉઠા. ને બે. રાંડ! ડાકણ! ત્યારે મા કહે કે મારા રોયા દારૂડીયા. બે લઢવા માંડયા. પરીક્ષામાં પિત પ્રકાશાય! તે પ્રકાશે તે મારી ભંડાઈ થશે.
એમ વિચારી સંન્યાસી તાકડે માપી ગયા અને કહે કે છે–શું છે શું?
ત્યારે છોકરો કહે મા ડાકણ છે. મા કહે છેકરો દારૂડી છે. વિગેરે બેલવા માંડ્યા.