________________
વર્ષ ૫ પુ-૨
૧૧૩ લાવ હું કાઢી નાંખુ લઢે નહિ. બપોરે બાઈને બેલાવીને કહ્યું કે આવી સ્થિતિ.
તારા કહ્યા પછી ઘણે તપાસ કરી. તારા છોકરા અને તારા પર દ્વેષ હતું તેથી મને કહી ગયા.
છોકરો આવ્યો ને કહ્યું કે મહારાજ ડાકણ તે સાચી. મેં કહ્યું તે ઉપરથીને. ' કહ્યું તે ખરૂં! પણ પછી મને પસ્તા થયે. આમાં ખોટું નિકળે તે ગુનેગાર છું.
તું ફલાણાને ઠેષી, લઢાઈ થઈ તેને નુકશાન કર્યું, તેણે આવીને મારી પાસે વાત કરી.
હું તપાસ કરીને નિર્ણય કરીને આજ કહેવાનું હતું આમ સમજાવીને મા-દીકરાને ખમાવ્યા.
હવે હાં મારી ટેવ બરોબર છે. હજી તેમાં ખામી નથી. શાસ્ત્રકારે ધર્મને ઉપદેશ કેમ આપે છે?
તેમ આ જીવ મમતાભાવમાં, વિષય-કષાયમાં એ રા કે તેને અમુક દહાડા કોરાણે મુકે, તે પરીક્ષા માટે પણ ઉતરી પડે તેને શાસ્ત્રકાર કહે કે ભલે કરે! તેમાં બાકી શું રહે? જગતના જેને જે અર્થ કામને ઉપદેશ તે વાંદરાને વીંછી કરડાવી ને દારૂ પાવા જેવું. જે લેકે કલ્યાણ કરનારા તે લેકને જે વસ્તુ મલી નથી એ તે ધર્મને ઉપદેશ તે માત્ર જિનેશ્વર મહારાજના વચનમાં છે માટે શાસ્ત્રકારના વચનની આરાધનામાં ધર્મ છે. આટલું બધું પવિત્ર છે. પવિત્રતામાં લાવનાર અને ટકાવનાર છે. કષાય વિષે શું છે? તેનું સ્વરૂપ શું ? તેના ફળ શું? જે જણા વવામાં આવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
આ. ૮