________________
૧૧૯
વર્ષ-પપુર બધાને કહે. તેથી જગતને ઈશ્વરને સીધે સંદેશે નહિ સાંભળવાનને સાક્ષાત નથી માન્યા, પણ સંદેશાવાળા માન્યા, મનુસ્મૃતિ માની, તે પણ બીજાએ કહેલી માની. જૈન શાસનની વિશિષ્ટતા
જૈન શાસનમાં કહેવાને હક ભગવાનને, માનવાનું ભગવાનનું. ભગવાનના નામે કહે તે પણ ભગવાનના અંગે માટે ભગવાનના પાંત્રીશ વાણી ગુણ માન્યા. બીજા મતામાં વાણીને ગુણેની વાત ચાલી ! તેને પરમેશ્વરની વાણી નથી માનવી. તેને તે બારોબાર આવેલા સંદેશા માનવા છે. પરમેશ્વર સાથે સીધો સંબંધ સાંભળવાને કહેવાનું હોય તે ફક્ત જૈન દર્શનને. વચનની વિશેષતા
અતિશયવાળી વાણી બારે પષતાને સાંભળવાની. સમવસરણ શા માટે? તે ઉપદેશ માટે, બીજામાં કેમ સમવસરણ નથી. કેઈ જગ પર સ્મૃતિ, શ્રુતિ, વેદ, કુરાન, બાઈબલમાં સમવસરણ તેની રચના સ્થિતિ સાંભળી તે ના! તેમને ઉપદેશ દ્વારા ઈશ્વરનું મહત્વ નથી લેવું. પિતાને કર્યું થતું સુખ-દુઃખ, જન્મ તે એના માથે નાંખવાનું. તેથી તેની ભક્તિ કરવાની. જેનેને બધું વચન ઉપર જ છે. તીર્થંકરપણું મળ્યું તે જોગવવું તેનું ફલ તે વચન ઉપર. તીર્થંકરપણાનું બીજ અને ફલ તે વચન. તીર્થંકરપણું ક્યારે બંધાય?
હવે વિચાર-તીર્થકર તીર્થંકરપણું બાંધે તેમાં શું?તે આવું ઉત્તમ, આવું અવ્યાબાધ, આવું આત્માને તારનાર શાસન છતાં આ જગત કેમ અંધારે ગેથા ખાઈ રહ્યું છે. માટે આ જગતને અંધારામાંથી કાઢું. આપણામાંથી નદીના કાંઠે ઉભા હેઈએ. હેડીએ તરતી હોય ને કઈ તે સમયે તણાતું હોય તે વખતે શું થાય? હેડીએ આગળથી જાય છતાં ચડતું નથી, વળગતું નથી, ને તણુતે