________________
વર્ષ-૫ પુ-૨
૧૧૧. રહેનારા. અહિં આગળ પારખું કરું-બાઈ વંદન કરવા આવી ત્યારે સ્વામીજી મોઢું ચડાવી આંખે કાઢીને બેલ્યા.
જીવતા રહે બા! મહારાજ આમ કેમ? કંઈ નહિ. કારણ જણાવવામાં અડચણ ન હોય તે જણાવે. તમે બાઈ જાત છે. લેકેને કઈ થાય છે. લેકેની અવર-જવર બંધ થઈને પાછી આવી. મારું કાળજું બળી જાય છે, શું કરું? આજ નહિ કહું કાલે કહીશ.
બીજે દહાડે બાઈ આવી, ત્યારે સંન્યાસીની સ્થિતિ પહેલાં દિવસની જેમ હતી.
મારાથી કહેવાય નહિ, કહેતાં કાળજું કપાઈ જાય. ચાહે જે હેય તે કહે. તને-મને શાંતિ નહિ રહે. કહેવામાં માલ નથી. એવું કયું? કાલ કહેતે હતે બાઈ આજ પણ હૃદય ભરાઈ ગયું.
પણ આગળ વાત ! ત્રીજે દહાડે એમને એમ પ્રશ્ન કર્યો. તને સાંભળ્યા વગર ઉચાટને સાંભળ્યા પછી ઉચાટ થશે
વાત કેવી શણગારી. ત્યારે જતાં-જતાં તને કહું છું કે તારે છેક દારુના રસ્તે ગમે છે. તે સાંભળ્યું છે.
મેં જ નહોતું માન્યું, પણ હવે થાય શું?