________________
આગમ જ્યોત
જયણ અજયણુની વિચારણું
તથા કઈ જ કરું વિરે વગેરેથી જયણ એટલે જીવની રક્ષાની બુદ્ધિપૂર્વક ચાલવા આદિ પ્રવૃત્તિ કરતાં પાપકર્મ નથી બંધાતું, એમ ચક્કસ કહે છે.
વાચકવૃદ્ધે આ ગાથાની ખુબીમાં એક વાતમાં ધ્યાન આપવાની જરૂર છે અને તે એ કે જયણાપૂર્વક વર્તાવ કરનારાથી હિંસાને સર્વથા અસંભવ ન હોવા છતાં પ્રાણ-ભૂતની હિંસાના અસંભવ કે સંભવની વાત જણાવતા જ નથી. અને ચેકબા શબ્દોમાં જણાવે
યણથી પ્રવતનારથી હિંસા થાઓ પણ કેન થાઓ તે જયણાવાળા એટલે તે યણપૂર્વક ચાલવા-બેસવા-ઉભા રહેવા–સુવા-બોલવા કે ખાવાવાળાને પાપકર્મને બંધ થતાજ નથી.
એવી રીતેજ અયતનાની બાબતમાં પણ વિચાર કરવા જેવી હકીકત એ છે કે અયતનાએ પ્રવર્તાવાવાળો હોય છતાં પણ પ્રાણુ અને ભૂતની હિંસા નક્કી થાય જ એમ જણાવતાં સ્પષ્ટપણે કહે છે કે પાનખૂણા fણા અર્થત વગર યતનાએ પ્રવૃત્તિવાળાથી જીવહિંસા થાઓ કે ન થાઓ, તે પણ તે અયતનાથી એટલે જીવને બચાવવાની બુદ્ધિ વિના પ્રવર્તનારે સાધુ જીવહિંસા કરનારે જ ગણાય. એટલુંજ નહિ, પણ તવ વિચારીએ તે એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે જયણથી પ્રવર્તનારા નથી કદાચ હિંસા થઈ પણ જાય, તે પણ તે જયણાપૂર્વકની પ્રવૃત્તિથી કઈ દિવસ પણ કટુક ફળ મેળવવાનું હેયજ નહિ. પણ અજયણાથી પ્રવર્તનારા જીવથી તેના ચાલવા-ઉભારહેવા-બેસવા-બોલવા અને ખાવાની ચેષ્ટામાં જરૂર કટુક ફળવાળાં પાપજ બંધાય છે.