________________
આગમ જેત ના કારણુપણું કહેવાય છે. અને તે એગ્ય છે, પણ તે ત્રણે કારણેમાં જ્યારે સંકેચ કરાય કે કરવાની જરૂર હોય અને એક જ પ્રકાર લે હેય તે અવિરતિને એકલીને પ્રતિકમણીય તરીકે અને સંસારના કારણ તરીકે ગણી શકીએ અને શાસ્ત્રકારોએ ગણું પણ છે, પણ એકલા મિથ્યાત્વને કે એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે બંધના કારણ તરીકે ગણું પ્રતિક્રમણીય તરીકે ગણી શકીએ જ નહિ.
અર્થાત બંધના કારણેમાં મિથ્યાત્વ અજ્ઞાનની ગણતા કરી શકાય, પણ અવિરતની ગૌણતા કરી શકાતી નથી અને શાસ્ત્રકારોએ ગૌણતા કરી પણ નથી.
આ ત્રણે બંધને કારણેમાં મિથ્યાત્વ અને અજ્ઞાનની જ ગૌણતા કરાય, પણ અસયંમની ગૌણતા કેમ નથી કરાતી? તેનું કારણ પણ તપાસવું જરૂરી છે. અવિરતિથી મિથ્યાત્વ અને અજ્ઞાન કેમ લેવાય?
ધ્યાનમાં રાખવાની જરૂર એ છે કે સામાન્યરીતે સુગુરૂ સુધ અને સુદેવને સુગુરૂ આદિપણે ન માનવા એ મિથ્યાત્વ છે, પણ બારીકદષ્ટિએ જોઈએ તે આશ્રવાદિ તત્તની અશ્રદ્ધા થાય તે જ મિથ્યાત્વ છે. ' અર્થાત્ આશ્રવાદિના સ્વરૂપને પ્રકાશનાર તથા તેમાં હેયને છેડી દઈ ઉપાદેયને સર્વથા આદરનાર જે વ્યક્તિ તે દેવ અને સર્વથા હેયને છેડવા અને ઉપાદેયને સર્વથા આદરવાની દષ્ટિએ હિંસાદિ અવતેને છેડનાર તે સુગુરૂ અને આશ્રવાદિનું છોડવું અને સંવાદિનું આદરવું તે સુધર્મરૂપ છે, અને તે ત્રણે તત્તની તે ત્રણેના સ્વરૂપે શ્રદ્ધા થાય નહિ તે મિથ્યાત્વ.