________________
વર્ષ-૫ પુ-૨ અવસ્થા તે અનાદિની જઘન્યમાં જઘન્ય, જેનાથી કોઈ નીચી નહિ, એકડાથી નીચે ઉતરે તે શૂન્યમાં. સંખ્યામાં ઓછામાં ઓછા એકડે. તેમ નિગોદમાં જે જ્ઞાન તેમાં ઓછાશ થાય તે જીવમાં અજીવપણું આવી જાય. પણ તે કઈ દહાડે ખસે નહિ. ચાહે જેટલા વાદળાં ચડે પણ દિવસ-રાતને ભેદ તે રહેવાને જ! દિવસના પ્રભાવ પુરતે પ્રકાશ તે કેઈ દહાડે બંધ થાય નહિ. રાત્રિ અને દિવસને ફરક તે રહેવાને રહેવાને. ચાહે જેવા વાદળાંથી દિવસના મૂળરૂપ પ્રકાશને આવરણ થતું નથી.
તેમ એક જીવના એક પ્રદેશને ચૌદ રાજલોકની કમવર્ગણા લાગી જાય, તે પણ તે જે અક્ષરને અનંત ભાગ છે તે અવરાય નહિ. તેમ અહિં આગળ જીવનું જે અક્ષરના અનંતમા ભાગનું તે જ્ઞાન અવરાય નહિ. ત્યારે તે જઘન્ય, તેને નાશને ડર નહિ. તેને પાલન માટે પ્રયત્નની જરૂર નહિ. કેને? જઘન્ય અવસ્થાવાળાને, તેમ ઉંચામાં ઉચે ભાગ સિદ્ધપણને, જેની આગળ દુનિયામાં પદાર્થ નહિ. શાસ્ત્રને હિસાબે અનંતની આગળ કઈ નહિ. ક્ષાયિકભાવ જે ઉંચી દશા તેના જેવી બીજી દશા કઈ નહિ. માટે ક્ષાયિકભાવવાળાને નવું પામવાનું રહેતું નથી.
ક્ષાયિક દર્શન જ્ઞાન ચારિત્ર હોય તે તેમાં તેને વધવાનું કંઈ રહેતું નથી. માટે તેને વધવાનું નથી. ક્ષાયિક સંપૂર્ણ છે માટે તે ક્ષાયિકભાવ હંમેશને, જઘન્ય અક્ષરને અનંત ભાગ તે નિત્યને, તે પણ પેલા અનંતની અપેક્ષાએ. વચલા જે ક્ષાપશમિક ભાવે તે શક્તિથી મેળવ્યા તેમ શક્તિથી પાલન કરાય ને વધારાય.
ક્ષાર ભાવ ઉપર કાચબાનું દષ્ટાંત
શાસ્ત્રકારે ક્ષાપશમિક ઉપર કાચબાનું દૃષ્ટાંત આપ્યું છે, કાચ મોટા સરેવરમાં રહે છે. તેના પાણી ઉપર લીલને થર જામેલે
આ. ૭