________________
આગમ જ્યોત થતું નથી. જેમ સામાન્ય દષ્ટાંત તરીકે–તરતના જન્મેલા બાળકને જે ગુફામાં, અંધારામાં રાખવામાં આવે, ખેરાક વિગેરે આપે પણ વાત કરવાનું ન મળે તે? તેને અમુક વર્ષે બહાર કાઢે તે બહેરા મુંગે લાગશે.
શક્તિની પ્રાપ્તિ જેમ પ્રયત્નથી તેમ ટકાવ તે પણ પ્રયત્નને આધીન, શક્તિની પ્રાપ્તિ થયાં છતાં પ્રયત્ન કરવામાં ન આવે તે મળેલી શક્તિ ન ટકે. તમે કોઈ ગ્રંથને અભ્યાસ સારો કર્યો પણ પછી સંભારે નહીં તે શું થાય? ક્ષયે પશમ થતાં આવડયું, હવે ગયું કેમ? મહેનતથી થાય અને ટકે, ક્ષાર અને ક્ષાયિક ભાવનું અંતર
એટલે કે મહેનતથી ક્ષયોપશમભાવ ટકે, વગર મહેનતે ટકવાવાળો ભાવ હેય તે ક્ષાયિક ભાવ,
સાયિક ભાવ મળે મહેનતથી, પણ મલ્યા પછી મહેનત નહિ, ક્ષાયિક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સિદ્ધપણું મેળવતાં મહેનત, પણ ટકાવવામાં મહેનત નહિ, માટે ક્ષાયિક ભાવ પ્રથમ મહેનતના દરકારવાળા પછી મહેનતની દરકાર નહિ. ક્ષાપશમિક ભાવે મેળવતાં, ટકાવતાં વધારતાં મહેનત. ક્ષાયિકમાં વધારવાની કેમ મહેનત નથી? જે થવાનું હોય તે સંપૂર્ણ હોય તે તે ક્ષાયિક કહેવાય ચારે દર્શન જ્ઞાન, ચારિત્ર હોય. ઉંચામાં ઉંચી કોટિ કેને ગણાવી? માધ્યમિક અવસ્થામાં ફેરફાર
જગતમાં બે વસ્તુ જાનીક (1) કાંતે રાજગાદી, કાંતે ગરીબ. વચલી સ્થિતિ જાણુનીક (!) ન હોય. મધ્યમવર્ગ ઉંચે નીચે. થયા કરે તેમ આત્માને અંગે વિચારજો !
આત્માને અંગે જે નીચી કેરી ને અનાદિની ને ઉંચી કેટી અનંતની. અક્ષરને અનંતમે ભાગ જેમાં ઉઘાડે એવી જે નિમેદની