________________
આગમ ચેત ઉદયેજ વિરતિથી રહિતપણું અર્થાત્ અવિરતપણું હોય છે, એટલે સામાન્યરીતે તે સાંપરાયિકના બંધને કરાવનાર મિથ્યાત્વ કે અવિરતિના આધર રૂપ કષાયે તે સંજવલનના પણ કષાયેજ છે, તે પછી કર્મબંધનું જેમ અન્યત્ર રાગ અને દ્વેષ કારણ કહેવામાં આવે છે, તેવી રીતે આનું કારણ એકલા કષાયેજ કેમ ગણવા?
આવી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભવ્યજીને તારવા માટે કરાયેલે ઉપદેશ વિભાગથી કરવા સાથે જેમ જેમ એકેક વસ્તુને ત્યાગ કરી શકે એવા અનુક્રમે કહે સારે અને હિતકર છે, એમ ધારીને મિથ્યાત્વ અને અવિરતિ એ બને કષાયવિશેષનાજ કાર્યરૂપ છતાં ભિન્નપણે કહેવાની શાસ્ત્રકારોએ જરૂર જોઈ છે. તે સર્વથા વ્યાજબી જ છે. જગતમાં શત્રુઓને સમુદાય આખે નાશ કરવા લાયક હોય છતાં જેમ જેમ નાશ કરી શકાય તેમ તેમ શત્રુઓને નિર્દેશ કરે એગ્ય છે, એમ જરૂરી ગણાય. સંસારના કારણ તરીકે એલી અવિરતિ કેમ?
ઉપર જણાવ્યા પ્રમાણે સંસારના હેતુરૂપ કર્મબંધનના કારણે તરીકે કષાય, મિથ્યાત્વ અવિરતિ અને કષાયને ગણાવી શકાય, એમ છતાં શાસ્ત્રકારેએ સંસારના કારણને જણાવતા કેવલ અવિરતિ કેમ જણાવી છે. તથા સાધુપ્રતિકમણુસૂત્રમાં પણ કર્મબંધનના કારણનું પ્રતિક્રમણ કરવાનું હતું, ત્યાં માત્ર એક અસંયમનું જ પ્રતિક્રમણ કેમ જણાવ્યું, એને વિચાર પ્રકરણને અનુસરીને કરીએ.
અસંજમનું પ્રતિક્રમણ એકદેશીય કેમ નહિં?
આવશ્યકનિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામીજી નિર્ગમઆદિ ઉપઘાતનાં દ્વારા જણાવતાં કારણનામના દ્વારમાં ભાવથી અપ્રશસ્ત