________________
વર્ષ–, ૫-૨ શાસ્ત્રોમાં સંયમની મહત્તા કેમ?
નિશ્ચયનયની અપેક્ષાએ મોક્ષને સાધનાર સંયમ જ છે, સંયમને લેવા માટે તૈયાર થયેલે જ બુઝાયે કે પ્રતિબંધ પામ્યા એમ ગણાય છે. ભગવાન જિનેશ્વર મહારાજને અંગે જે લઇ સંપુદ્ધા કહેવાયું છે, તે સ્વયંસંબુદ્ધપણું પણ શ્રમણધર્મ કે જે સંયમરૂપ છે, તેની અપેક્ષાએ જ છે પરમ તીર્થકર ભગવાન મહાવીર મહારાજાની આ દેશનાને જે નિષ્ફળ ગણી તે પણ સંયમને આદર એજ દેશનાનું ફળ છે. અને બધી પર્ષદામાંથી કેઈએ પણ શ્રમણ ધર્મ જે સંયમધર્મ તે આદર્યો નહિ તેથી તે દેશના નિષ્ફળ ગઈ એમ ગણાયું.
વળી સંયમની અસાધારણતા જણાવવામાં આવી છે તેને પણ આ અસંયમની સંસાર કે કર્મ બંધનના કારણમાં મહત્તા એ મોટું સ્થાન છે. એ સમજવાથી ખુલાસે થઈ જશે. સંયમની શ્રદ્ધયતા યતા આદરણીયતા
વળી શ્રોતા વર્ગમાંથી જે વર્ગ શ્રમણધર્મ અંગીકાર હેતે કરી શકો અને શ્રાવકધર્મ અંગીકાર કરતા હતા તે માત્ર સંયમમાંજ શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિની હયાતી જણાવતે થકે સંયમ ધર્મને જ નિગ્રંથ પ્રવચન તરીકે ગણવાનું કબુલ કરી સભા સમક્ષ કે ઉપદેશક સમક્ષ એ એકરાર કરતું હતું કે
सदहामि णं भंते ! णिग्गंथं पावयण, पत्तियामिण भते जिग्गथ पावण रोमि गं भंते ! णिग्गथं पावयणं
અર્થાત્ સંયમરૂપ નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિને જણાવતા હતા અને જેઓએ તે શ્રમણધર્મ અંગીકાર કર્યો તેઓને ઘણા a૦ વગેરે વાક્ય કહી ધન્યવાદ આપી મ વગેરે