________________
આગમ જ્યોત
આવી રીતે શીલાથને પ્રત્યય લાવી વ્યાખ્યા કરતાં શું મૃષાવાદમાં શીલાર્થ પ્રત્યય લાવી જુઠું બોલવાની ટેવવાળોજ છશ્વાસ્થ અને અવીતરાગ કહેવાય, યથાવાદી તથા અકારિતાની ટેવવાળો હોય તે જ અસર્વજ્ઞ અને વિતરાગ સમજવો એમ લેઈશું? એટલે મૃષાવાદને વર્જનપણાની ટેવ ન હોય તેજ છદ્મસ્થ ગણવો.
સામાન્ય મૃષાવાદમાં જ્ઞાની પુરૂષને અડચણ નથી અને સામાન્ય યથાવાદિતા–તથાઅકારિતા છઘસ્થ અથવા અસર્વજ્ઞપણાને જણાવી શકતા નથી એમ માની શકીશું? કઈ દિવસ નહિં. અર્થાત્ જેમ મૃષાવાદીપણું અને યથાવાદી–તથાભકારીપણું શીલાઈ જેવા પ્રત્યયવાળ છતાં સામાન્યથી જ અસર્વજ્ઞ અવીતરાગપણના ચિહે છે, તેવી રીતે પ્રાણેને અતિપાત એ પણ શીલાWપ્રત્યયવાળ છતાં સામાન્યપણે જ અસર્વજ્ઞ-અવીતરાગપણાનું ચિન્હ ગણી શકાય, પણ તેહિંસકપણું પૂર્વે જણાવ્યા પ્રમાણે પરીક્ષકવિશેષકની અપેક્ષાએ અને હિંસકવિશેષપણાની અપેક્ષાએ ગણી લેવું એજ ઉચિત છે. હિંસકપણું છતાં કર્મબંધને અનિયમ
સામાન્યપણે સર્વજ્ઞશાસનને માનનાર વર્ગ એમ તે માને છે કે છસ્થ સાધુ ઈર્યાસમિતિથી જીવ નહેવાની ખાત્રી કરીને જ્ઞાનાદિકાર્યને અંગે જવાની ધારણાથી પગ ઉપાડે અને પછી કદાચ કઈ જીવ તે સાધુના પગ ને મહેલવાની જગે પર આવી પડે. તે વખતે સમિતિગુપ્તિવાળે તે પિતાના કાગને નિવર્તાવી ન શકે અને પગ હેલે. હવે જે તેવી રીતે પગ મહેલવાથી તે પ્રાણી કે જે પગની નીચે આવ્યું તેને પીડા થાય યા તે પ્રાણી મરી પણ જાય, તે પણ તે ઉપગવાળા સાધુને સૂકમપણે હિંસા લાગતી નથી.
કેમકે શાસ્ત્રકારમહારાજ જણાવે છે કે પ્રમત્તગ એજ હિંસા છે. અને આ સમિતિ-ગુણિવાળે સાધુ અપ્રમાદી છે, માટે તે અમારી સાધુ આવી રીતે થયેલી હિંસાને અંગે કઈ પણ અંશે કર્મ બંધક