________________
વર્ષ-૫ પુ-૧ નિરવદ્ય તરીકે જણાવતા નથી, માટે આ ઉપર જણાવેલા ઉપકારે અને આગળ જણાવીશું તે ઉપકારનું કથંચિત્ સાવઘપણું હેય તેટલા માત્રથી તેનું ઉપકારપણું ચાલ્યું જતું નથી, માટે આ જણાવેલા ઉપકારે અને આગળ જણાવીશું તે ઉપકારે સુપણાની દષ્ટિએ વાંચવા તે જ ગ્ય છે.) વિવાહધર્મના નિરૂપક ભગવાન ઋષભદેવજી કેમ?
ભગવાન રાષભદેવજીએ સાક્ષાત્ વિવાહધમનું નિરૂપણ કરેલું નથી, પણ ભગવાન ત્રષદેવજીના વિવાહધર્મને દેખીને જ જગતમાં વિવાહધર્મ પ્રવર્તે છે એમ કહેવામાં કઈ પણ જાતની અતિશયોક્તિ નથી તેમ શાસ્ત્રથી વિરુદ્ધ પણ નથી.
કારણકે આવશ્યકભાષ્યકાર મહારાજ ચેકખા શબ્દોથી એમ જણાવે છે કે ભગવાન ઋષભદેવજીના વિવાહને લીધે જ જગતમાં વિવાહની પ્રવૃત્તિ થઈ અને ભગવાન હરિભદ્રસૂરિજી પણ ga વિવાય તથા શિવનિરવને એ વાકયથી ભગવાન ઋષભદેવજીનું સ્પષ્ટપણે જગતના વિવાહધર્મનું નિબંધનપણું જણાવે છે અને પંચવમાં પણ ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટપણે ભગવાનને જગતના વિવાહના કારણભૂત તરીકે જણાવે છે.
એટલે કહેવું જોઈએ કે જગતમાત્રની વિવાહપ્રવૃત્તિ ભગવાન ગષભદેવજીના વિવાહને અંગે થએલી છે, અને તેથી તે વિવાહધર્મ નિરૂપણ ભગવાને જ કર્યું કે પ્રવર્તન ભગવાનેજ કર્યું એમ માનવામાં કઈ પણ જાતની અતિશયોક્તિ નથી. વિવાહધર્માદિનું કથંચિત્ સાવદ્યપણું
તે વિવાહધર્મ અને શિલ્પાદિ નિરૂપણ છે કે કથંચિત્ પાપયુક્ત છે અને તેથી સાવદ્ય છે એમ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રી રાષભદેવજી ભગવાનના ચરિત્રમાં અને ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીઅટકજી નામના પ્રકરણમાં તથા