________________
આગમ જ્યોત
ભગવાન જિનેશ્વરે પણ આરાધક ભાવે
જે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને વીતરાગપણે જન્મ પામતા નથી અને વીતરાગપણે તે દીક્ષા લીધા પછી પણ મોક્ષમાર્ગની આરાધનાની પરમ ઠેટિવાળું આરાધકપણું મેળવે ત્યારે જ થવાનું છે, અને તે આરાધકતા ક્ષપકશ્રેણિ માંડવાવાળા સર્વ જીને એક સરખી છે. ' અર્થાત જે છ તીર્થકરના ભવમાં તીર્થકરોને આરાધપણું હતું જ નથી. એમ મનાવવા તૈયાર થાય છે, તેઓ ખરેખર જૈનશાસન અને તેની પ્રરૂપણને ભૂલી જઈ અન્ય મતે એ પણ વીતરાગભા
નાર્ અર્થાત્ વીતરાગને કઈ દિવસ જન્મ પામવાનું હોય નહિ એવી રીતે જણાવી વીતરાગને જન્મ હોય નહિ એમ માનેલું છે.
છતાં તીર્થકરોના ભવમાં આરાધકપણું હોય જ નહિ એમ માનનારને પિતાનું જનપણું કે સાધુપદ કે તેવા ઉંચા પદમાં સ્થિતિ પણું જાહેર કરવા છતાં જૈનમાર્ગ કે તેવા કથંચિત્ સારા અન્ય માર્ગથી પણ ઘણે દૂર જઈ પડવાનું થાય છે. આરાધ્યપણાની સાથે આરાધકતાને વિરેાધ નથી
જો કે ત્રિલેકનાથ તીર્થકરોમાં એમની ગર્ભ અવસ્થાથી આરંભીને આખી જિદંગી સમ્યગ્દષ્ટિએને આરાધવાલાયકપણું હેવાથી આરાધ્યતા છે, એમાં શાસ્ત્રાનુસારીઓના બે મત હોય નહિ, પણ આરાધ્યતાપણને સ્વભાવ એ આરાધકપણાના સ્વભાવની સાથે વિરોધને ધારણ કરવાવાળો નથી.
કેમકે જે આરાધ્યતાના સ્વભાવને આરાધકપણાના સ્વભાવથી વિરૂદ્ધ માનીએ તે સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ પમાં રહેલા મહાપુરુષને કેઈ દિવસ પણ આરાધ્ય ગણી શકશે નહિ, કારણકે તે ત્રણ પદમાં રહેલા મહાપુરુષે કેવળજ્ઞાન પામીને