________________
૨
વર્ષ-૧, ૫-૧ જિનેશ્વરેની અધિકતા મુખ્યતાએ શાથી?
જોકે જન શાસ્ત્રાકારોને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના મોક્ષ માર્ગના ઉપદેશકપણાને અંગેજ અધિક સંબંધ છે, રાજ્યના અધિક પણને અંગે જૈનધર્મ કે જનધર્મને માનવાવાળાઓને કોઈપણ જાતે સંબંધ નથી, વળી આખ્યાયિકા એટલે કથા કે ચરિત્રને અંગે કરાતા અછતા ગુણોનું વર્ણન પણ જૈનશાસ્ત્રકારે મૃષાવાદ તરીકે ગણે છે. વિદ્યમાન ગુણેના અકથન કરતાં
ગુણેના કથનની ભયંકરતા અવિદ્યમાન
તેમાં પણ છતા ગુણનું કથન નહિ કરવું તેને અંગે જેટલી અધમતા જનશાસ્ત્રકારે ગણે છે, તેના કરતાં અછતા ગુણેને પ્રગટ કરવામાં શાસ્ત્રકારે ભયંકર મૃષાવાદ ગણે છે, કારણ કે છતા ગુણે નહિ કહેવાય તે પણ શેધક મનુષ્ય તે વિદ્યમાન ગુણેને અનુભવદ્વારા કે અનુમાન દ્વારા જાણી શકશે, પણ અછતા ગુણ કહેવાથી પિતાની ઉપર ભરોસો રાખનારા મનુષ્યને અવળે રસ્તે જોડી કે વિશ્વાસઘાત કરનારે બને છે તે સહેજે સમજી શકાય તેમ છે, તેથી જ છતા ગુણને નહિ કહેવાની ભયંકરતા કરતાં પણ અછતા ગુણેને કહેવાની ભયંકરતા મૃષાવાદદ્વારાએ હદબહારની થાય તે સ્વાભાવિકજ છે.
તેથીજ જૈનશાસ્ત્રકારોએ નથી તે સર્વ તીર્થકરોને ચક્રવતી માન્યા કે નથી તે પાંચ, ચાર, ત્રણ બે કે એક ખંડના પણ નિયમિત સ્વામિપણે માન્યા એટલું જ નહિ પણ સર્વ તીર્થકરોને રાજ્યાભિષેકવાળા માનવાને પણ જૈનશાસ્ત્રકારે તૈયાર થયા નથી. જે રાજ્યને અંગેજ તીર્થકરોની મહત્તા માનવી હેત કે સ્થાપવી હેત તે આવી રીતે જુદા જુદા તીર્થકરોની જુદી જુદી સ્થિતિ જે સત્ય હકીક્ત તરીકે જણાવવામાં આવી છે તે જણાવત જ નહિ.
છે, કાર" અને
તે
આ જ
કરનારા