________________
પત્તિ વગર વ્યવસ્થા કરારના ભાજનની
વર્ષ-૫ -૧ વ્યવસ્થા અને રક્ષા તથા ઉત્પત્તિ વિગેરે ન બતાવ્યાં હતા તે સમગ્ર જગતની શી દશા થાત? એ સહેજે સમજી શકાય તેમ છે. આવી સ્થિતિમાં વનમાં વાંસના સંઘર્ષણથી ઉત્પન્ન થએલ અગ્નિની વ્યવસ્થા કરવા માટે ભગવાન ઋષભદેવજીએ માટીના ભાજનેની વ્યવસ્થા કરી અને તે ભાજનની વ્યવસ્થા કરવા દ્વારા અગ્નિની વ્યવસ્થા રક્ષા અને ઉત્પત્તિ વિગેરે બધું જણાવ્યું.
આ બધું તેમનું કાર્ય શાસ્ત્રકારે પોપકારને માટે થએલું છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને લોકે પણ તેઓને અનુક્રમે જગદીશ્વર, જગત્કર્તા, જગદુઉદ્ધર્તા માનવા લાગે તેમાં નવાઈ નથી. પ્રથમ વિવાહધર્મ ન લેવાનું કારણ
વળી જુગલીઆપણાની વખતમાં સાથે જોડલાંને જન્મવાનું નિયમિત હોવાથી તેમજ સ્ત્રી અને પુરુષરૂપે જ જોડલું નિયમિતપણે જન્મતું હોવાથી કેઈપણ પ્રકારે વિવાહધમની યેજના કરવાની જરૂર ન હતી, તેમજ કલ્પવૃક્ષ નીચે રહેતા યુગલીઆઓ માત્ર જુદી જુદી દૂરની જગ્યા ઉપર જેડલે રહેતા હોવાથી તેમ જ એટલા બધા મેટા આયુષ્ય છતાં માત્ર જિંદગીના છેલ્લા છ માસ રહે ત્યારે તે પુત્ર અને પુત્રીરૂપી યુગલને જન્મ થતું હતું અને તેથી તે જુગલીઆએ બ્રહ્મચર્યવ્રતને નહિ ધારણ કરવાવાળા છતાં પણ પાતળા રાગદ્વેષવાળા હેવાથી તથા ઉપરના જણાવેલા સંગથી તેઓમાં વ્યભિચારનું નામ-નિશાન પણ નહોતું. વિવાહધર્મની શરૂઆત કરવામાં કુદરતને હાથ
આવી સ્થિતિમાં કુદરતે બે બાજુનો ફટકે આખે. એક તે સુનંદા નામની જુગલાણને સહચારી પુરુષ અત્યંત બાલ્યાવસ્થામાં જ અર્થાત કેવળ છ મહિનાની અંદરમાં તાડનું ફળ પડવા માત્રથી મરણ પામે, જુગલીઆ જેવી ઉત્તમ સંઘયણવાળા તાડનું ફળ પડવા